લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો - nk

Taurus (વૃષભ)

Apr 19 - May 19

Print   |

રાશિફળ સ્કોર

4.5 rating
Taurus

પોઝિટિવઃ- 

 

દિવસ સારો છે. કરિયરની દ્રષ્ટિએ આજે તમારી માટે સારો સમય છે. અધિકારીઓ સાથે મેલજોલ વધશે. પૈસાની ઇનકમ અને ખર્ચની સ્થિતિ સંતુલિત રહેશે. થોડાં સમય પહેલાં તમે પૈસાને લઇને જે નાનો પ્રયાસ કર્યો હતો તે આજે તમને ફાયદો થશે. તમે મિત્રો અને પરિવારના સભ્યો સાથે તાલમેલ બનાવી શકશો.

 

નેગેટિવઃ- 

 

આજે તમે એકલાં કોશિશ કરશો, તો કોઇ સારો અવસર આજે તમારા હાથથી છૂટી શકે છે. રાજનીતિ અને ધન સાથે જોડાયેલ મામલાઓ પર કોઇ સાથે વિવાદ કરવો નહીં.

 

શું કરવું અને શું નહીં - સફેદ ફૂલ સફેદ કપડામાં બાંધીને પોતાની સાથે રાખવું.

 

લવઃ- આજે થોડાં સંબંધોમાં બદલાવની ઇચ્છા પણ રહી શકે છે.

કરિયરઃ- આજે જૂના રોકાણથી ધનલાભ થવાના યોગ પણ બની રહ્યા છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ ઘણો સારો રહેશે.

કેટલુ સાચું રહ્યું તમારું ગઈકાલનું રાશિફળ

Rate

Taurus Celebrity

(1 to 5) of 5
  • ગગન નારંગ

  • ડેવિડ બેકેહમ

  • મુકેશ ધીરુભાઇ અંબાણી

  • આનંદ મહિન્દ્રા

  • મારિયા શારાપોવા