લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો - nk

Aquarius (કુંભ)

Jan 20 - Feb 18

Print   |

રાશિફળ સ્કોર

4.5 rating
Aquarius

પોઝિટિવઃ-

 

આજે તમારે દરેક વાત અને કાર્યમાં પોતાનો પક્ષ સટીક રીતે રાખવો જોઇએ. આવું કરવાથી તમે લોકોના અવગુણો અને ફરિયાદો શોધવાથી બચશો. તમે જેટલી વ્યવહારિક અને લાભદાયક વાત કરશો, તેટલાં જ તમે સફળ રહેશો. અધિકારીઓ સામે તમારી ઇમેજ બની રહેશે. વિવાહિત લોકોનો મોટાભાગનો સમય જીવનસાથી સાથે વિતશે.

 

નેગેટિવઃ- 

 

આજે કોઇ સાથી તમારા કામમાં કમી શોધી શકે છે. બોસ, અધિકારી અથવા કોઇ વડીલ તમારી આલોચના કરી શકે છે. આળસ અને થાક તમારી ઉપર હાવી થઇ શકે છે. ખર્ચ વધારે થઇ શકે છે. અતિ ઉત્સાહ હાનિકારક રહેશે.

 

લવઃ- પાર્ટનરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

કરિયરઃ- બિઝનેસ પાર્ટનર સાથે સંબંધ સારા રહેશે.

સ્વાસ્થ્યઃ- કમરનો દુખાવો થઇ શકે છે.

કેટલુ સાચું રહ્યું તમારું ગઈકાલનું રાશિફળ

Rate

Aquarius Celebrity

(1 to 2) of 2
  • ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

  • જેનિફર જોઆન્ના એનિસ્ટન