લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો - nk

Leo (સિંહ)

Jul 22 - Aug 21

Print   |

રાશિફળ સ્કોર

4.5 rating
Leo
આજે તમારા જ લોકો તમારા પર હાવી થવાના પ્રયાસ કરી શકે છે. પોતાના મન પર કઠોર નિયંત્રણ રાખો. કોઈ તમારા પર હાવી થવાના પ્રયાસ કરે તો તેને આક્રામક જવાબ આપવાને બદલે શાંતિથી વાત પતાવી દો. કોઈ પણ વિષય પર તમારા મનની વાત કહી દેવાની ઈચ્છા ખૂબ જ તેજ રહેશે, પરંતુ એ સાચું છે કે આજે ન તો કોઈ તમારી વાત સાંભળવાના મૂડમાં છે અને ન તો કોઈ તેનાથી સહેમત છે. ભાગ્ય અનુકૂળ છે.
લવ – જીવનસાથી સાથે ક્યાંય ફરવા જઈ શકો છો.
પ્રોફેશન – પાર્ટનરશિપના વ્યવસાયમાં ફાયદો થઈ શકે છે.
હેલ્થ – સ્વાસ્થ્ય સારું રહેશે.
કરિયર – બિઝનેસ ફીલ્ડના છાત્રો પોતાની મહેનત કરતા વધુ પરિણામ પ્રાપ્ત કરશે.

કેટલુ સાચું રહ્યું તમારું ગઈકાલનું રાશિફળ

Rate

Leo Celebrity

(1 to 3) of 3
  • પંકજ અડવાણી

  • બરાક હુસેન ઓબામા

  • આસિફ અલી ઝરદારી