Divya Bhaskar
Jyotish
Home » Jeevan Jivi Jaano » Shastro Ni Shikh » Mahabharat » You Will Count Interesting Mahabharata War Number

કેટલા જીવતા જીવ હોમાયા હતા કુરુક્ષેત્રના મેદાનમાં? જાણો

Dharm Desk, Ahmedabad | Jun 13, 2012, 09:02AM IST
કેટલા જીવતા જીવ હોમાયા હતા કુરુક્ષેત્રના મેદાનમાં? જાણો

મહાભારતનું યુદ્ધ થયું તે વિશે આપણે જાણીએ છીએ કે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું. પણ બન્ને તરફ અક્ષોહિણી સેનાઓ હતી તેમાં કેટલું સૈન્ય હતું અને કેવી રીતે લડતા હતા તેના રસપ્રદ આંકડાઓ આપણને મહાભારતમાંથી મળે છે અને તે અહીં જાણીએ.

તમને પણ થશે કે આવડી મોટી ફોર્સ આજે વિશ્વના કોઈ દેશ પાસે નથી. ત્યારે આજના એક વિશ્વયુદ્ધ કરતા પણ વધારે ખુવારી થઈ હતી જીવતા જીવનની અને કશું બાકી નહતું રહ્યું.

- આ યુદ્ધમાં પાંડવોના સેનાપતિ ધૃષ્ટધુમ્ન હતા અને કૌરવોમાં પ્રથમ સેનાપતિ ભિષ્મ રહ્યા એ પછી દ્રોણાચાર્ય, કર્ણ, શલ્ય અને અશ્વસ્થામાં

- પાંડવોના પક્ષે 7 અક્ષૌહિણી (અક્ષૌહિણી સેના એટલે શું? જુઓ, રિલેટેડ)સેનાની ક્ષમતા હતી. જેમાં 15,30,900 સૌનિક હતા. કૌરવો પાસે 11 અક્ષૌહિણી સેના હતી. જેમાં 24,05,700 સૌનિકો હતા. - મહાભારતમાં ભાગલેનાર કુલ સૈનાના આંકડા અને તે સેનાનું વિભાજન કંઈક આવી રીતે તે લોકો એ કર્યું હતું.

- પાયદળના સૌનિકો – 19 લાખ ઉપર

- રથસેનાનીઓ – 3 લાખ ઉપર

- હાથીસવાર સેના – 3 લાખ ઉપર

- ઘોડેસવાર સેના – 11 લાખ ઉપર

- આ યુદ્ધમાં અલગ-અલગ રાજ્યોની સેના જોડાયેલા હતા તેમાં ઓછામાં આછી સેના 39,06,600 સૈનિકોની હતી. અને વધારામાંવધારે સેના 3,18,16,374 સૈનિકો હતા.

- કૌરવ પક્ષે 11 અક્ષૈહિણી સેનાને ચક્રવ્યૂહમાં (ચક્રવ્યૂહ માટે જાણો રિલેટેડમાં) ગોઠવવામાં આવેલી હતી. જે સાત પડળમાં ફેલાયેલી હતી. તેમાં અભિમન્યુ અંદર તો ગયો હતો પણ બહાર નીકળી શક્યો ન હતો.

- આ રીતે મહભારતના આ યુદ્ધના આંકડાઓ અને વિભાજન જોતા લાગે છે કે આ સમયે એક વિશ્વયુદ્ધ જેટલી તૈયારી થઈ હશે. જોકે એ સમયે આટલી સેના અમુક રાજ્યોની હતી તો બીજા રાજ્યોની સેના જોડવામાં આવેતો ભારતમાં કેવડી સેના હશે એ કલ્પનાજ ભારતની સમૃદ્ધિ બતાવે છે.

(મહાભારતની આવી જ રસપ્રદ વાતો જાણવા જુઓ, રિલેટેડ)

 

 




કેવી હતી મહાભારત યુગમાં ચક્રવ્યૂહની રચના
અક્ષૌહિણી સેના અટલે શું?

Modi Quiz
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
9 + 8

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment