Advertisement
Home >> Astrology >> Kismat ni Rekha >> You Got The Wonder Land Life See Your Neck

આવા લોકોની નિયત હોય છે ખરાબ, બચકે રહેના રે બાબા

Dharm Desk, Ahmedabad | Apr 29, 2012, 08:36AM IST
 
 


 

ગર્દન શરીરનો તે ભાગ છે જેના પર મનુષ્યનું માથું ટકેલું છે. અને મસ્તિષ્કથી નિકળીને બધા અંગો માં પહુંચનારી નસો ત્યાંથી થઈને જ પસાર થાય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જાણો કેવી રીતની ગર્દનવાળા વ્યક્તિનો સ્વભાવ ક્યા પ્રકારનો હોય છે. મોટા ભાગની નીચે આપેલા પ્રકારની ગર્દન હોય છે –

સીધી ગર્દન –સીધી ગર્દન વાળા જાતક સ્વભિમાની, સમયના ચોક્કસ, વચનબદ્ધ તથા સિદ્ધામત પ્રિય હોય છે.

જાડી ગર્દન –આવા જાતક ભ્રષ્ટ ચરિત્ર, વ્યસની, શરાબી, દુસ્સાહાસી, ક્રોધી, ખરાબ નીયત વાળા, અહંકારી, ઉન્માદી તથા વધારે આક્રમક થાય છે.

લાંબી ગર્દન –જો ગર્દન સામાન્યથી વધારે મોટી હોય તો આવા જાતર વાતોડીયા, મંદબુદ્ધિ, અસ્થિર નિરાશ અને ચાપલૂસી કરનારા હોય છે. તેઓ જાત વખાણમાં માહેર માણસ હોય છે.

નાની ગર્દન –જો સામાન્ય આકારથી નાની હોય છે તો આવા જાતક ઓછું બોલનારા, મહેનતી, હિતસાધક પણ ઘૂર્ત, કંજૂસ, અ વિશ્વસનીય તથા ઘમંડી હોય છે.

સૂકી ગર્દન –આવી ગર્દનમાં માંસ ઓછું હોય છે તથા નસ સ્પષ્ટ દેખાય છે. આવા જાતક સુસ્ત, ઓછા મહત્વકાંક્ષી, હંમેશા રોગી રહેનારા, આળસી, ક્રોધી, વિવેકહીન અને દરેક કાર્યમાં અસફળ હોય છે.

ઉંડ જેવી ગર્દન –આવી ગર્દન પાતળી તથા ઉંચી હોય છે. આવા જાતક સામાન્ય રીતે સહનશીલ, દૂરદર્શી ન હોય તેવા તથા પરિશ્રમપ્રિય હોય છે. કેટલાક લોકો ધૂર્ત હોય છે.

આદર્શ ગર્દન –આવી ગર્દન પારદર્શી તથા સુરાહીદાર હોય છે, જે સામાન્ય રીતે મહિલાઓમાં જોવા મળે છે. આવી ગર્દન કલાપ્રિય, કોમળ, ઐશ્વર્ય અને ભોગની ઓળખાણ છે. આવા જાતક હંમેશા વૈભવી જીવન જીવે છે.




 
 
 

Your Opinion
 
 
Code:
2 + 10

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment