Religion Home Astrology
Dharm
Jeevan Jivi Jaano
Yoga
Avu kem
Pooja
Festivals of India
Rashifal
Welcome 2013
શુક્ર મહેરબાન, તો રોમાન્ટિંક સાથી અને રૂપિયાની ભરમાર!
Dharm Desk, Ahmedabad | May 27, 2011, 08:19AM IST

કોઈ વ્યક્તિનો શુક્ર જો નીચ હોય તો તે વ્યક્તિનું જીવન નિરસ થઈ જાય છે. શુક્ર નીચ ન હોય તો વ્યક્તિના એક કરતા વધુ પ્રેમ પ્રસંગ પણ થઈ શકે છે. જે લગ્ન પછી પણ ચાલુ રહી શકે છે. બધાની કુંડળીમાં શુક્ર ઉચ્ચ રાશિમાં હોય તેવું શક્ય નથી હોતુ, પરંતુ તમે શુક્રને લગતા ઉપાય કરી ઉચ્ચ શુક્રનું ફળ મેળવી શકો છો.
-જીવનસાથીનો પ્રેમ ન મળી રહ્યો હોય તો પોતે પત્નીના વજન બરાબર લાલ જ્વાર(જુવાર) અને દહીંનું દાન કોઈ બ્રાહ્મણ કે ગરીબ જરૂરિયાતવાળી વ્યક્તિને કરો.
-સફેદ રેશમી કપડાંનું દાન કરો.
-ખાવામાં બદામનો ઉપયોગ કરો.
-સુગંધિત વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરો.
-બટાકા બાફીને પીળા કરીને કાળી ગાયને ખવડાવો.
-નવ વિવાહિત સ્ત્રીને ભોજન કરાવી અને દાન આપો.
-રોજ સફેદ ગાયને ચારો ખવડાવી સેવા કરો.
Ad Link
Advertisement
Advertisement
Advertisement
Top News
Advertisement







