Advertisement
Home >> Avu Kem >> Rahasya >> YogaInteresting Story: Learn How Snakes Were Born

સાપની ઉત્પતીની રહસ્યમય અને રોચક વાતો

1 of 2 Photos

મહાભારત અનુસાર સતયુગમાં દક્ષ પ્રજાપતિની બે કન્યા હતી.કદ્રુ અને વિનતા.તેના લગ્ન કશ્યપ ઋષિ સાથે થયા હતા.કશ્યપે પોતાની ધર્મપત્નીઓને કહ્યુ કે તમારી જે ઈચ્છા હોય તે વરદાન માગો.કદ્રુએ કહ્યુ કે એક હજાર સમાન તેજસ્વી નાગ મારા પુત્ર હોય.વિનતાએ કહ્યુ કે તેજ શરીર અને બળ-વિક્રમમાં કદ્રુના પુત્રોથી શ્રેષ્ઠ મને માત્ર બે પુત્રની ઇચ્છા છે.કશ્યપે ત્યારે તથાસ્તુ કહી દીધુ.બંને પ્રસન્ન થઈ અને સાવધાનીથી પોતાના ગર્ભની રક્ષા કરવાની આજ્ઞા આપી કશ્યપ ઋષિ વનમાં ગયા.સમય અવ્યે કદ્રુરે એક હજાર અને વિનતાએ બે ઈંડા આપ્યા.ચારસો વર્ષ પૂર્ણ થતા કદ્રુના હજાર પુત્રો જ્યારે વિનતાના બે પુત્ર નિકળ્યા.વિનતાએ પોતાના હાશમાં એક ઈંડુ ફોડયુ.તેમાથી શિશુનુ અડધુ શરીર બની ચુકયુ હતુ.પણ તેનુ નીચેનુ અડધુ શરીર કાચુ હતુ.નવજાત શીશુએ ક્રોધીત થઈ પોતાની માતાને શ્રાપ આપ્યો.જાણો આગળની તસવીરમાં રોચક વાત.


Your Opinion
 
 
Code:
5 + 9

 
Ad Link
Advertisement

 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment