Advertisement
Home >> Avu Kem >> Nirakaran >> What Is Benefit House-Lizard Traditional Astrology

ગરોળી પણ કરે છે ભવિષ્યવાણી, જાણો તે કઈ રીતે આપશે લાભ

1 of 8 Photos

ભવિષ્યમાં થનારી વિભિન્ન ઘટનાઓ વિશે મનુષ્યએ જાણકારી મેળવવા માટે ઘણાં માધ્યમ વિકસાવ્યા છે. પશુ-પક્ષી તથા જીવ-જંતુ પણ તે માધ્યમોમાંનું એક છે. પશુ-પક્ષી તથા જીવ-જંતુ પણ વિભિન્ન ક્રિયા-કલાપોના માધ્યમદ્વારા આપણને ભવિષ્યમાં થનારી ઘટનાથી અવગત કરાવે છે.

આવી માન્યતા પાછળ આપણા જુના જમાનાની તથ્યતા રહેલી છે. તેમાં એવું થયું છે કે જ્યારે જ્યોતિષ અને ખગોળ વિજ્ઞાન દ્વારા અમુક લોકો ભવિષ્ય જોતાં હતા પણ તે વિદ્વાનો પૂરતું સીમિત થઈ ગયું હતું. આથી એ સમયે માણસ પ્રકૃતિ સાથે વધારે સંકળાયેલો હતો એને એ રીતે પ્રકૃતિના તાદાત્મ્યથી તે જાણતો કે પ્રકૃતિ આવનાર સમય માટે શું કહે છે. આજે આવી જ ભવિષ્યવાણીના સાધનરૂપ વપરાતી ગરોળી પાસેથી જાણીએ કે કઈ રીતે તેના દ્વારા તમે જાણી શકો તમારી સાથે શું થવાનું છે? ઘરમાં ગરોળી ક્યાં અને કઈ રીતે જોવા મળે તો કેવા લાભ થાય અને કેવું નુક્શાન જાય તે આગળ જોઈએ....


Your Opinion
 
 
Code:
9 + 7

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment