-વેપાર-વ્યવસાયમાં લાભ મળે. કામમાં નવા સોદાના યોગ બની રહ્યા છે. કોઈની ઉપર વિશ્વાસ ન કરવો. દગો મળી શકે. ભાવુક થઈ કોઈ નિર્ણય ન કરવો. સપ્તાહનો અંત સમય સારો રહે. રોકાયેલ કામ પૂરાં થાય.
-લાંબા સમયમાં અધૂરાં પડેલા કામ આ સપ્તાહે પૂરાં થાય. માન-સન્માન મળે. કામ વધુ રહેશે પરંતુ મહેનતથી પૂરાં થઈ જશે. આત્મવિશ્વાસ વધે. માનસિક શાંતિ મળે. પરંતુ સપ્તાહના અંતે પરેશાની વધે. સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન આપવું.
અંક-5
-શરૂઆતના દિવસોમાં ધનને લગતા કામમાં પરેશાની આવે. પણ જલદી સમાધાન મળે. વાહન સાવધાનીથી ચલાવવું. આત્મવિશ્વાસ વધે. વિચારેલ કામ પૂરાં થાય. ધન પ્રાપ્ત થાય. મન પ્રસન્ન રહે.
અંક-6
-આ સપ્તાહે કારોબારને લગતી યાત્રા થાય. બિઝનેસ સારો રહે. સારી આવક રહે. આત્મવિશ્વાસ વધે. પોતાના કામથી સંતુષ્ટ રહેશો. પરિવારની સાથે તમારું સ્વાસ્થ્ય સારું રહે. પણ સપ્તાહના અંતે સુધારો થાય. સમય તથા ધનહાની થાય.
અંક-7
-મિત્રોનો સહયોગ મળતા મહત્વપૂર્ણ કામ પૂરાં થાય. આ સપ્તાહના મધ્યમાં અપ્રિય ઘટના બની શકે, સપ્તાહના અંતમાં રોકાયેલ કામ પૂરાં થાય. ભાગ્યનો સાથ મળે.
અંક-8
-શરૂઆતના દિવસોમાં બિઝનેસની ચિંતા રહે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે સફળતા મળે. કામ વધુ રહે. સપ્તાહના અંતે સ્વાસ્થની પરેશાની રહે. થકાવટ મહેસૂસ કરશો. અપ્રિય સમાચાર મળે
અંક-9
-સપ્તાહમાં વિચારેલ કામ પૂરાં થાય. સ્વાસ્થ્યને લગતી પરેશાની રહે. નબળાઈ આવી શકે. સપ્તાહના મધ્યમાં મહેનત વધારે કરવી પડે પણ પરિણામ મહેનત પ્રમાણે નહીં મળે. સપ્તાહનો અંતનો સમય સારો રહે. માન-સન્માન મળે.