Advertisement
Home >> Life Management >> Prem >> V'DAY SPCL: Krishna And Rukminiji Of The Interesting Things About Love And Marriage

રુક્મિણીએ કૃષ્ણને લખેલો લવ લેટર, શું તમે વાંચ્યો છે ક્યારેય?

1 of 6 Photos

14 ફેબ્રુઆરી એટલે પ્રેમ પર્વ એવા વેલેન્ટાઈન ડે એ પ્રેમની અભિવ્યકિત કરી પોતાના પ્રેમી કે પ્રેમીકાનુ દિલ કઈ રીતે જીતવુ તેની મથામણમાં યુવા હૈયાઓ જોતરાઈ ગયા છે,પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રીકૃષ્ણના કાળથી પ્રેમ પત્ર લખી પ્રેમની અભિવ્યકતિ કરવામાં આવતી હતી,જે પરંપાર આજના ઈન્ટરનેટના યુગમાં સાવ વિસરાઈ ગઈ છે તો આ વેલેન્ટાઈનને તમારે સ્પેશ્યલ  અને રેમેન્ટીક બનાવવો હોય તો જાણો ભગવાન શ્રીકૃષ્ણને રુકમણીએ લખેલા વિશ્વના પ્રથમ પ્રેમ પત્ર વિશે.આ પ્રેમ પત્રમાં કઈ રોમાંચક વાતો લખવામાં આવી હતી તે વાંચો આગળની તસવીરમાં અને આ દિવસને તમે પણ બનાવો મેમોરેબલ.

વિશ્વનો ઐતિહાસિક પ્રેમ પત્ર વાચો આગળની તસવીરમાં....


Your Opinion
 
 
Code:
3 + 7

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment