Religion Home Astrology
Dharm
Jeevan Jivi Jaano
Yoga
Avu kem
Pooja
Festivals of India
Rashifal
Welcome 2013
વાસ્તુઃ પૂજન સ્થાન પર રાખો આ યંત્ર, આવવા લાગશે પૈસા
Dharm Desk, Ahmedabad
| Apr 22, 2012, 14:44PM IST

વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલાક વિશેષ યંત્રોને ઘરમાં કોઈ વિશેષ સ્થાન પર રાખવાથી તેનો સકારાત્મક પ્રભાવ ઘર તથા તે ઘરમાં રહેનાર લોકો પર પડે છે. આ યંત્રોથી ઘણી પરેશાનિઓ પોતાની મેળે જ દૂર થઈ જશે. આવું જ એક યંત્ર છે મહાલક્ષ્મી યંત્ર. વાસ્તુ અનુસાર આ યંત્રનું પૂજન કરવાથી ધનનું આગમન થવા લાગે છે.
આ યંત્ર ચલ તથા અચલ બન્ને પ્રકારથી સ્થાપિત કરી શકાય છે. પૂજન સામગ્રીની દુકાને આ યંત્ર સરળતાથી મળી શકે છે. જાણો આ યંત્રની સ્થાપના તથા પૂજન કેવી રીતે કરશો.
સ્થાપના તથા પૂજન વિધિ –
- શુક્રવારની રાતના કાંસા કે પીતળની થાળીમાં મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો.
- થાળીની પાસે ઘઉંના લોટના ચાર દિવા બનાવી પ્રગટાવી રાખો.
- હવે સફેદ ધોતી પહેરી ઉત્તરની તરફ મુખ કરીને બેઠી જાવો એને નીચેના મંત્રનો 51 વખત જપ કરો.
मंत्र: ऊँ ह्रीं ह्रीं श्रीं श्रीं, ह्रीं ह्रीं फट्
- મંત્ર જપની રાત ત્યાં જમીન પર સુઈ જાવો
- આગલા 51 દિવસે સુધી સૂર્યોદયથી પહેવલા ઉઠી, તે મહાલક્ષ્મી યંત્રને પ્રણામ કરી સૂર્યને જળ ચઢાવો. હવે આ યંત્રને પૂજન સ્થાન પર સ્થાપિત કરી દો.
- દરરોજ સવાર-સાંજ યંત્રની ધૂપ-દીપથી પૂજન કરો.
- ઘર પૂરી રીતે સાફ રાખો તથા ઘરના સદસ્ય પણ શાંત રહે.
- ઘરના સદસ્ય પણ સ્વચ્છતાનું પૂરું ધ્યાન રાખો. મનમાં કોઈ પ્રકારનો ખરાબ વિચાર ન આવવા દો.
Ad Link
Advertisement
Top News
Advertisement







