Advertisement
Home >> Jeevan Jivi Jaano >> Katha >> Gyan >> These Task Of Woman Spoil Life Of Man

પુરુષો સાવધાનઃઆવી સ્ત્રીઓ તમને પહોચાડશે મોટુ નુકસાન

1 of 4 Photos

સ્ત્રીને શક્તિ અને લક્ષ્મી સ્વરુપા માનનાર સનાતન ધર્મમાં સ્ત્રીના યોગ્ય આચરણ,વ્યવહાર અને ચરિત્ર પણ ગૃહસ્થ જીવનનો સુખમય આધાર માનવામાં આવે છે.સ્ત્રી જ પુરુષ સાથે મળી પરિવારની મોટાભાગની જવાબદારી સંભાળે છે.પરિવારમાં સંતુલન જાળવે છે,તથા પરિવારની તમામ વ્યકિતઓને તાકાત આપે છે.હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મી ઐશ્ર્વર્ય,ધન અને ખુશી આપનાર મનાય છે.આ ઉપરાંત દરિદ્રતા દુર કરનાર પણ છે.માટે શાસ્ત્રોમાં પણ સાંસારિક દ્રષ્ટિએ પણ લક્ષ્મી સ્વરુપા કુવારી હો કે સૈભાગ્યવતી માટે વાણી-વ્યવહાર સાથે સંકળાયેલી ખરાબ આદતો દુર કરવાની શીખ પમ આપે છે,જેથી પુરુષ તથા ઘર,પરિવારની મોટી સમસ્યા પણ દુર થાય.આગળની તસ્વીર પર કલિક કરીને જાણો પુરુષો માટે મુસિબત બનતી સ્ત્રીઓના કામ વિષે.


Your Opinion
 
 
Code:
3 + 7

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment