Advertisement
Home >> Yoga >> Ayurved >> These Are Some Of The Benefits Of Drinking More Water Will Hardly Know Who You Are!

વધારે પાણી પીવાથી શરીરને એક સાથે થાય છે સાત ફાયદા

1 of 6 Photos

જળ એ જ જીવન છે.કારણ કે માનવ શરીરની રચનામાં 55થી75 ટકા પાણી  હોય છે.પાતળા લોકોના શરીરમાં પાણી વધારે હોય છે.કારણ કે ચરબીની તુલનામાં મસલ્સમાં પાણી ધરણ કરવાની ક્ષમતા વધારે હોય છે.આનો અર્થ એ છે કે સ્વસ્થતા અને સૌંર્દય માટે પર્યાય પાણીનુ મહત્વ વધારે છે.

શાં માટે વાંરવાર પીવુ પાણી?આપણા માટે એ જાણવુ જરુરી છે કે આપણા શરીરમાં કેટલુ પાણી દિવસભર વપરાય છે.દિવસભર શ્વાસ લેવા અને છોડવામાં જ શરીરનુ  2થી3 કપ પાણી વપરાઈ જાય છે.પરસેવા ઉપરાંત પેશાબ સ્વરુપે પણ પાણી આપણા શરીરની ગંદકી દુર કરે છે.


Your Opinion
 
 
Code:
10 + 7

 
Ad Link
Advertisement

 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment