Divya Bhaskar
Jyotish
Home » Pooja » Utsav » Tirth-Dham » Ten Mystic Hanumanji Miracle Temple In India

ભારતના આ દશ હનુમાન મંદિર, જેની સાથે સંકળાયેલા છે ચમત્કાર

Dharm Desk, Ahmedabad | Jan 19, 2013, 14:46PM IST
1 of 11

ભારતભરમાં અનેક વિવિધતાઓ તો છે પણ સાથે મંદિરોનું સર્જન અપાર રીતે થયું છે. એક એક મંદિર પાછળ તેનો રસપ્રદ ઈતિહાસ છે. તેમાં આજે અમે લાવ્યા છીએ ભારતના દશ એવા હનુમાનજીના મંદિરો વિશેની જાણકારી જે મંદિર સાથે તેનો રસપ્રદ ઈતિહાસ જોડાયેલો છે અથવા તો પ્રાચીન કે પૌરાણિક મહત્વ કે પછી કોઈ હનુમાન મંદિરમાં આજે પણ થઈ રહ્યા છે ચમત્કારો! જાણો હનુમાનજીના આવા દશ મંદિરનું મહાત્મ્ય....

કળિયુગમાં સૌથી વધારે ભગવાન શંકરના અગ્યારમાં રુદ્ર અવતાર હનુમાનજીની જ પૂજા થાય છે, આ માટે હનુમાજીને કળિયુગના જીવંત દેવતા માનવામાં આવે છે. ગમે તે પ્રકારની સમસ્યા હોય, ભગવાન હનુમાન આપના ભક્તોની દરેક સમસ્યાનું નિદાન  તરત કરી દે છે.

આમ તો ભારતભરમાં હનુમાનજીના લાખો મંદિર છે, પણ તેનામાંથી કેટલાક મંદિરોની પોતાની ખાસ વિશેષતા છે, જેના કારણે અહીં હનુમાનજીના દર્શન માટે ભક્તો ઉમટે છે. તેનાથી કેટલાક મંદિરોની જાણકારી આગળ જાણો....

 
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
5 + 6

 
Advertisement

Ethical voting

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment
(1)
Latest | Popular