Advertisement
Home >> Yoga >> Ayurved >> Solt Solution Fish Therapy Sceen Solution

દરિયાઈ નમકનો આ રીતે ઉપયોગ, દૂર કરે દોજખભરેલા દર્દ

1 of 13 Photos

આ ઓરડો બરફથી નથી બનેલો, પણ બર્ફિલો લાગે છે. પગ અંદર રાખતા જ અલગ પ્રકારની હવા શ્વાસમાં ભળે છે, લાગે છે પર્વતના કોઈ શિખર પર ઉભા છીએ. આ રુમ ખરેખર બન્યો છે દરિયાના નમકથી, તેથી તે સોલ્ટ રૂમના નામથી ઓળખવામાં આવે છે. તેમાં બેસેલા લોકો લઈ રહ્યા છે એક ટ્રિટમેન્ટ, જેનાથી તેને બીમારી માંથી મળે છે મુક્તિ.

દવા,ઈન્જેક્શન કે ગોળી લીધા વગર કે પછી તમારા રોગની દવા ચાલું હોય તો તે ચાલુ રાખીને પણ તમે આ પદ્ધતિ અપનાવી સકો છો. સાવ નવી અને હમણા જાણીતા બનેલા ઉપાયોથી દૂર થાય છે તમારા રોગો આ થેરાપી કરનાર અને લેનાર પાસેથી જાણીએ તેની અવનવા ઉપાયો અને ફાયદા......


Your Opinion
 
 
Code:
10 + 3

 
Ad Link
Advertisement

 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment