Advertisement
Home >> Pooja >> Pooja Vidhi >> Shanidosh Shanti Donation Donet For Shani Shanti

શનિને શાંત કરવા, શું અને કંઈ રીતે દાન કરવું જોઈએ?

Dharm Desk, Ahmedabad | Apr 13, 2012, 17:16PM IST
 
 

શનિના અશુભ પ્રભાવ દૂર કરવા અને નુકસાનથી બચવા આ વસ્તુનું દાન કરો

હિન્દુ ધર્મ શાસ્ત્રો પ્રમાણે શનિદેવનો સ્વભાવ ન્યાયપ્રિય અને ક્રૂર પણ માનવામાં આવે છે. માન્યતા છે કે તેને લીધે સાંસારિક પ્રાણીઓ પોતાની બુરાઈ અને દુર્ગુણોને ચાલતા શનિના ન્યાયના અનેક દશા અને સ્થિતિ ભોગવે છે. તેમાં સાચો દ્રષ્ટિકોણ એ પણ છે કે શનિની આ કઠોરતા દોષોનો અંત કરે છે.

શનિ દશાઓ કે અનિષ્ટ પ્રભાવોથી બચવા માટે જ સારા કર્મોમાં પૂજા-ઉપાસના સિવાય સરળ ઉપાયોમાં દાનનું મહત્વ બતાવ્યું છે.

ખાસ કરીને શનિવારે શનિકૃપા માટે દાનમાં શનિની જ પ્રિય વસ્તુઓનું દાન વિશેષ મંત્રથી કરવાનું મહત્વ બતાવ્યું છે. તેનાથી શનિદોષ શાંત થઈ જાય છે. જાણો આ શનિમંત્ર અને દાનની વસ્તુઓ...

-શનિવારના દિવસે શનિદેવની પૂજા-ઉપાસના પછી મૃત્યુતુલ્ય કષ્ટો અને પરેશાનીઓને દૂર કરવા માટે લોખંડ, તેલ, કામળો, અડદની કાળી દાળ, નીલમ રત્ન, સોનું, વાદળી ફૂલ, મીઠુ, છતરી, ચામડાના જૂતા-ચપ્પલ કે ભેસ કે ગાયના વાછરડાનું દાન કોઈપણ યોગ્ય બ્રાહ્મણને નીચે લખેલ મંત્ર બોલીને કરો...


शनैश्चरप्रीतिकरं दानं पीड़ा-निवारकम्।

सर्वापत्ति विनाशाय द्विजाग्रयाय ददाम्यहम्।।


-દાનની સાથે જ 1 કે યથાશક્તિ સંખ્યમાં બ્રાહ્મણોને ભોજન કરાવો અને દક્ષિણા આપો.




 

Your Opinion
 
 
Code:
10 + 9

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment