Advertisement
Home >> Avu Kem >> Rahasya >> See 1000 Thouzand Years Old Forts Interesting History

1000 વર્ષ જુના કિલ્લા સાથે જોડાયેલા રહસ્યની અજબ કહાની

1 of 12 Photos

ઈંદોર-અગિયારમી સદીમાં માલવા પર શાસન કરનારા પરમાર રાજાઓએ મંદસૌરથી 165 અને ભાનપુરાથી 26 કીમી દુર એક અદ્વુત કિલ્લાના નિર્માણ કરાવ્યુ હતુ.આજે તે કિલ્લો ખંડેરમા્ ફેરવાય ગયો છે.પણ તેની બનાવટ અને શિલ્પીકારી જોઈ તેની વૈભવતાનો અંદાજ લગાવી શકાય છે.કિલ્લામાં ગુપ્ત અને પરમાર કાળની ચોથી તથા પાંચમી સદીની મુર્તિઓ તેના અદ્વિતિય મૂર્તિશિલ્પનુ વર્ણન કરે છે,તો કિલ્લામાં બનેલા વિવિધ ભવનો તેના ઐતિહાસિક મહત્વને ઉજાગર કરે છે.આ ઉપરાંત કિલ્લા સાથે રહસ્ય અને રોંમાંચની એક આલ્હાદક કહાની પણ જોડાયેલી છે.


Your Opinion
 
 
Code:
10 + 1

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment