Advertisement
Home >> Astrology >> Rashifal >> Saturenday 19 January What Is Benefits

અંક 1નું દાંપત્ય જીવનમાં લાભ થશે, શું કહે છે તમારો અંક?

Dharm Desk, Ahmedabad | Jan 18, 2013, 17:44PM IST
 
 


19 જાન્યુઆરી, શનિવાર કઈ રીતે થશે પસાર તે જાણો અંકફળ દ્વારા. તમારી આર્થિક સ્થિતિ કેવી રહેશે?  નોકરી-ધંધો કેવો રહેશે કે પછી આરોગ્ય નરમ-ગરમ રહેશે? જાણો તમારું ભવિષ્યફળ....

અંક 1 –

સમય શુભ છે. દાંપત્ય જીવનથી સુખ મળશે. વેપારમાં વિકાસ થશે. ધનની પ્રાપ્તિ થશે. આળસના કારણે મોટા લાભથી વંચિત થશે. સંતાનથી સુખ મળશે. શુભ રંગઃ નારંગી.

અંક 2 –

જોખમ પૂર્ણ કામમાં ટાળવાની કોશિશ કરો. સાવધાન રહેવાની જરૂરીયાત છે, રોકાણથી પહેલા સલાહ જરૂરી લો. વેપારમાં ઉત્તમ લાભ મળશે. સંતાનથી સુખ મળશે. કામનો વિસ્તાર થશે. શુભ રંગઃ કાળો.

અંક 3 –

ભાગ્યનો સહારો મળશે. કામ સમય પર પૂરું થશે. જીવનસાથીથી સહયોગ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. ધનની આવક સારી રહેશે. શુભ રંગઃ કથાઈ.

અંક 4 –

કામનો વધારો રહેશે. ગુસ્સાથી હાનિ શક્ય છે. શુભ સમાચાર પ્રાપ્ત કરશો. માતા-પિતાથી સહયોગ મળશે. ધનની આવક સારી રહેશે. સંતાનથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. શુભ રંગઃ નીલો.

અંક 5 –

આજે આપના ઈનકમનો સોર્સ વધશે. જમીન –સંપત્તિથી લાબ થશે. નવ ભવન ખરીદના સંબંધી ચર્ચા થશે. જુના રોગોમાં લાભ થશે. સંતાનથી ખુશીના સમચાર મળશે. શુભ રંગઃ સફેદ.

અંક 6 –

નોકરીમાં ટ્રાન્સફર થવાનો યોગ રહેશે. વ્યાવસાયિક કામમાં વિઘ્નો આવશે. વિદેશથી લાભની પ્રાપ્તિ થશે. ધાર્મિક કામમાં રૂચી થશે. નિયમોનું ઉલ્લંઘન કરવાથી હાની થશે. શુભ રંગઃ આસમાની.

અંક 7 –

પેટથી જોડાયેલી બીમારિઓ પરેશાન કરી શકે છે. વિકાર થઈ શકે છે. વાહનથી પરેશાની થશે. અટકેલા ધનની પ્રાપ્તિ થશે. નવ વાહન, મકાન ખરીદીનું મન થશે. જરૂરી કામને ટાળવાથી નુક્શાન થશે. વિદ્યાર્થીને કલમનું દાન કરો. શુભ રંગઃ જાંબળી.

અંક 8 –

અનુમાનથી વધારે ખર્ચ થઈ શકે છે. વેપાર માટે યાત્રાનો યોગ છે. જીવનસાથીથી મતભેદનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓને વાંચવામાં પરેશાની થશે. શુભ રંગઃ કેસરી

અંક 9 –

અચાનક પૈસાથી જોડાયેલો ફાયદો થવાનો યોગ છે. વાહન સુખની પ્રાપ્તિ થશે. પરિવારથી સહયોગ મળશે. વેપારના વિસ્તારની યોજના બનશે. જુના રોકાણથી લાભ થશે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. સંતાનથી સહયોગ મળશે. શુભ રંગઃ સ્લેટી.
 

 
 
 

Your Opinion
 
 
Code:
8 + 2

 
Ad Link
Advertisement

 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment