Get Divyabhaskar on mobile   E-Paper
 
Advertisement
 
Saturday, February 11, 2012 17:39 [IST]
 
 

દુર્લભ સંયોગઃ આ વર્ષે તમારી માટે ખાસ રહેશે વેલેન્ટાઈન-ડે

Source: Dharm Desk, Ahmedabad   |   Last Updated 5:08 PM [IST](11/02/2012)
 
 
 
 
આ વખતે વેલેન્ટાઈન-ડે ઉપર ચટ મંગની પટ બ્યાહના યોગ બની રહ્યા છે. વેલેન્ટાઈન-ડે ઉપર અનોખો સંયોગ બની રહ્યો છે. આ દિવસે પ્રપોઝલની સાથે જ લગ્ન પણ કરી શકો છો. એવો સંયોગ ખૂબ જ ઓછો બને છે. જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો આ વખતે પ્રેમનો તહેવાર મોટાભાગના પ્રેમીઓ માટે કંઈક ખાસ રહેશે.

આ વખતે મોટાભાગના પ્રેમીઓને સફળતા મળવાના યોગ છે. આમ તો આ દિવસે લગ્ન માટે કોઈ શુભ મૂહુર્ત નથી પરંતુ લગ્ન માટે પ્રપોઝ કરવા અને લવ મેરેજ કરવા માટે પ્રેમનો આ દિવસ શુભ ફળ આપનારો રહેશે.

14 ફેબ્રુઆરીના રોજ ધાર્મિક રીત-રિવાજ પ્રમાણે કોઈ મૂહુર્ત નથી પરંતુ કોર્ટ મેરેજ કરી શકે છે. આ વર્ષ પ્રેમ, પૈસા અને દરેક શોખ પૂરો કરનાર ગ્રહ અનુકૂળ સ્થિતિમાં છે.

જી, હાં, આ વર્ષે વેલેન્ટાઈન-ડે ઉપર શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં રહીને શુભ ફળ આપનાર રહેશે. એટલા માટે મીન, વૃશ્ચિક, વૃષબ, તુલા, કર્ક, મિથુન, કન્યા, કુંભ રાશિવાળા માટે શુક્રનું પોતાની ઉચ્ચ રાશિમાં હોવું શુભ ફળ આપનારું રહેશે.

પ્રેમના આ તહેવાર ઉપર ગજકેસરી યોગ પણ બની રહ્યો છે, સાથે જ ઉચ્ચ રાશિના શુક્ર ઉપર સિંહ રાશિના વક્રી મંગળની દ્રષ્ટિ પડી રહી છે. ગ્રહોની સ્થિતિ પ્રેમીઓના પક્ષમાં રહેશે. ઉપર બતાવેલ રાશિઓના લોકોને સફળતા અને લાભ મળવાના પૂરાં યોગ બની રહ્યા છે. જ્યારે શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં હોય તો તે શુભ ફળ આપનારો હોય છે.


Related Articles:

ચંદ્ર એટલે મનનો પ્રેમ, શુક્ર એટલે હૃદયના પ્રેમ ધબકારા!
મહાશિવરાત્રિ પર દુર્લભ સંયોગ, થશે બધી મનો કામના પૂરી
સુખ-સમૃદ્ધિનો થશે વરસાદ, આ શિવરાત્રિએ સર્જાશે દુર્લભ સંયોગ
હવે આ વર્ષે થઈ જશે આ કુંવારાઓના લગ્ન
લગ્ન ને સંતાન બાધા નડી રહી હોય તો, ગુરુનો મંત્રજાપ કરો
જન્મ-જન્માંતરનો અટૂટ સંબંધ, લગ્ન-સંસ્કાર કેમ જરૂરી?
તમારે કેટલા પ્રેમ પ્રસંગો થવાના છે? આસાનીથી જાણો લો
આ લોકોનો લગ્ન પછી જ થાય છે ભાગ્યોદય
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 9


Advertisment
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
Advertisement
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.