Divya Bhaskar
Jyotish
Home » Dharm » Dharma No Arth » Ravana, The Women Are Eight Ills

રાવણ અનુસાર દરેક સ્ત્રીમાં હોય છે આવા 8 અવગુણ

Dharm desk,Ahmedabad | Jan 24, 2013, 17:03PM IST
1 of 3

રામચરિત માનસના એક પ્રસંગ અનુસાર વાનરરાજ સુગ્રીવે પોતાનુ શીર(માથુ) શ્રીરામના ખોળામાં મુકી દીધુ હતુ.તેમની ડાબી બાજુ ધનુષ તથા તરકસ હતુ.વિભીષણ બોલ્યા કે લંકાની ટોચ પર એક મહેલ છે.રાવણ ત્યા નાચ-ગાન કરી રહ્યો હતો.તાલ અને મૃદંગ વાગી રહ્યા હતા.ત્યારે રામજી રાવણનુ અભિમાન સમજ્યા અને સ્મિત કર્યુ.એક જ બાણથી રાવણનો મુગટ અને મંદોદરીનો કર્ણ ફુલ ઉતરી ગયા.પણ તેનો ભેદ કોઈ ન જાણી શક્યુ.

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
4 + 9

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment