Advertisement
Home >> Dharm >> Dharmik News >> Gujarat >> Ramkatha By Moraribapu At Ahmedabad Nine Day Live Reporting

પ્રચારની પૂર્ણાહુતીનો થાક ઉતારવા રાજકારણી આવ્યા રામકથામાં

1 of 9 Photos

‘ગુજરાત કેન્સર સોસાયટી’ના લાભાર્થે અને ‘કર્ણાવતી ક્લબ’ દ્વારા આયોજીત  પૂ. બાપુની રામકથાના આખરી દિવસનો પ્રારંભ થતાં કેન્સરને સોસાયટીને મળેલા  4 કરોડ રૂપીયાના દાનની રકમને જાહેર કરવામાં આવી હતી. આ પછી રામકથાને આગળ વધારતા આખરી દિવસે સૌ શ્રોતાઓને ત્રણ પ્રકારનું ભાથુ આપ્યું અને પછી મનોરોગના ઈલાજ રૂપ સદગુરુના વચનની વાત કરી, અને મનોરોગના ઈલાજના પથ્ય અને કુપથ્ય વિષયે અને સંજીવની વિષયે પૂ. બાપુએ ચર્ચા કરી હતી.

આખરી કલાકોમાં ધનુષ્યભંગનું રોચક વર્ણન કરીને રામચરિત માનસ કથાના પ્રવાહને પૂર્ણાહૂતિના આરે લાવ્યા હતા. શ્રોતાઓને મિણબત્તી દ્વારા રામાયણજીની આરતી કરાવતા ઈસુના નવા વર્ષને નવી રીતે ઉજવવાની પ્રેરણા આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કથાના નવમા દિવસે રાજકીય હસ્તીઓમાં પુરુષોત્તમ રૂપાલા અને નરેન્દ્ર મોદી, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા આવ્યા હતા. રાજકીય વ્યક્તિઓના અનુસંધાને MCCની ચુંટણી પંચની ટીમ પણ હાજર હતી. આ ઉપરાંત કલા જગતના મહાપુરુષો પુરુષોત્તમ ઉપાધ્યાય, માધવ રામાનુજ, સુમન શાહ, ગુજરાતી ફિલ્મના અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અને ભારતીબહેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.

- નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે.....

- જ્યારે શક્તિસિંહ અને અર્જુન મોઢવાડીયાનું આગમન થયું ત્યારે....

- પૂ. બાપુ દ્વારા - અંતિમ દીવસે ત્રણ વાતનું ભાથું.....

- સદગુરુના સાત વચન.....

- માનસ રોગના ઈલાજ....

- પૂ. મોરારી બાપુની મરમ વાણી...

નવમા દિવસનો પૂ. બાપુની રામકથાનો આંખે દેખ્યો અહેવાલ વાંચો આગળ.....

પૂ. મોરારિ બાપુની સંપૂર્ણ કથા  માણો એક ક્લિક પર દરેક દિવસનો આંખે દેખ્યો અહેવાલ જાણો....

મોરારિબાપુએ જણાવ્યા દુઃખના ચાર કારણો

બાપુની રામ કથાનો ત્રીજો દિવસ, જાણો 'કામ'ના પાંચ લક્ષણ

12.12.12.ના વિનાશ થશે કે કેમ? વાંચો,શું કહ્યું મોરારિબાપુએ

મહારોગને મટાડવા માટે મોરારિબાપુએ જણાવી છ રીત

આવા 14 વ્યક્તિ જીવિત હોય તો પણ મરેલા માનવાઃ પૂ. બાપુ

...અને બાપુ સાતમા દિવસે કથાપ્રવાહને ન વધારી શક્યા આગળ

31 ડિસેમ્બરની ઉજવણી અને પાર્ટી વિશે પૂ. બાપુનો જવાબ

‘‘મારી રામ કથા કુબાથી ક્લબ સુધીનો સેતુબંધ બાંધે છે’’ પૂ. બાપુ

 


Your Opinion
 
 
Code:
7 + 8

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment