Advertisement
Home >> Avu Kem >> Rahasya >> Parmpara_ Why We Have To Keep Salt In Home

ઘરમાં મીઠાના ગાંગડા અવશ્ય રાખવામાં આવે છે કારણકે..

Dharm desk,Ahmedabad | May 23, 2011, 16:04PM IST
 
 

આપણા ત્યાં લગ્ન હોય કે વિવાહ અથવા ભલે ને બીજો કોઇ પ્રસંગ હોય- દરેક રિવાજો પહેલાં ઘરમાં મીઠું લાવવામાં આવે છે કારણકે મીઠાને ઘરમાં રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે.

જ્યારે લગ્નમાં સૌથી પહેલા ગણેશ સ્થાપના પુર્વે જે પણ સામ્રગી રાખવામાં આવે છે તેમાં મીઠાના ગાંગડા (સાબુત મીઠું) જરૂર રાખવામાં આવે છે.


વાસ્તુ અનુસાર એવી માન્યતા છે કે મીઠાના ગાંગડામાં પોઝિટિવ એનર્જી હોય છે જેમાં પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતા હોય છે.


આ સાથે નકારાત્મક ઊર્જાને ઘરથી દુર કરે છે. આ માટે ઘરમાં કોઇ પણ શુભ કામ કરતા પહેલાં મીઠું નાખીને પોતાં કરવા જોઇએ.


આ સાથે ઘરમાં હંમેશા મીઠાના ગાંગડા રાખવાથી ઘણા પ્રકારના વાસ્તુદોષ દુર થાય છે.


આ માટે જ તો ઘરના કોઇ ખુણામાં વાસ્તુદોષ દુર કરવા માટે ત્યાં અક બાઉલ ભરીને મીઠાના ગાંગડા રાખવામાં આવે છે.


મનની ખિન્નતા ,ભય, ચિંતા હોય તો બન્ને હાથોમાં મીઠાના ગાંગડા ભરીને અમુક વાર સુધી રાખો. પછી વોશબેશિનમાં પાણી નાખી વહાવી દો. મીઠાને જ્યાં- ત્યાં ફેકો.


મીઠું એ આપણા માટે હાનિકારક એવી વસ્તુઓને દુર રાખે છે.


 
 
 

Your Opinion
 
 
Code:
3 + 9

 
Ad Link
Advertisement

 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment