Advertisement
Home >> Welcome 2013 >> Around the World >> Pakistan And Bharat Prediction By Astrological

પાકિસ્તાનની જન્મકુંડળી શું કહે છે જાણો જ્યોતિષની નજરે

1 of 5 Photos

ઈ.સ. 1947ના જ્યારે બે રાષ્ટ્રના ભાગલા પડી રહ્યા હતા ત્યારે પણ આજ ચર્ચા માઉન્ટ બેટન અને તેની કમિટી સાથી થઈ હતી અને ભારતના જ્યોતિષીઓની ચર્ચાઓ સાંભળીને કટાક્ષમાં કહ્યું હતું કે સ્વતંત્ર કમિટિ અને ભાગલા કમિટિના કામ માટે પણ મારે મુહૂર્તો જોવડાવવા પડશે. 

આવા વિધાનોનો ઉલ્લેખ 'અડધી રાત્રે આઝાદી' નામના પુસ્તકમાં જોવા મળે છે. ત્યારે હાલ પણ બન્ને દેશના ભવિષ્યને જોવાનો વખત આવી ગયો છે તો જોઈએ પાકિસ્તાનની કુંડળી શું કહે છે અને શું કહે છે અલગ-અલગ જ્યોતિષના આધારો....

(આ માહિતીના સંકલનકાર - વ્યાપક લોઢા)


Your Opinion
 
 
Code:
5 + 4

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment