Religion Home Astrology
Dharm
Jeevan Jivi Jaano
Yoga
Avu kem
Pooja
Festivals of India
Rashifal
Welcome 2013
ઉંધે માથે પટકાશો! જો સુખ તથા વિકાસ માટે પસંદ કરશો આ 5 રસ્તા
Dharm Desk, Ahmedabad
| Apr 22, 2012, 12:28PM IST

ખરાબ સમયમાંથી બહાર નિકાળવાની ઈચ્છા અને કોશિશ દરેક માણસ માટે શક્ય છે, પણ આજના સમયમાં ભોતિક સુખોથી અંજાયેલો માણસ સ્વાર્થી હાવી થઈ જાય છે તેના પર ઓછા સમયમાં વધારે પામવાની લાલસા. જેનાથી આગળ વધવા માટે કેટલાક ખોટા વિચારો તથા રીતો અપનાવાથી પણ ચતુરાઈ કે બુદ્ધિમત્તાને મપાઈ જાય છે.
ધર્મ શાસ્ત્રોની નજરથી વિકાસ માટે ક્ષણભર માટે પણ અપનાવવામાં આવેલા ખોટા ઉપાય આખરે તો પતનનું કારણ બની જાય છે. જેથી ઉગરવા માટે ઉંમર અને સમય ઓછા પડી જાય છે. અહીં જાણો આવા કેટલાક કામ જેને વિકાસ, સ્વાર્થ કે ક્ષણિક સુખ અને લાભ માટે ક્યારેય ન અપનાવો તો સારું રહેશે –
મિત્ર સાથેવિશ્વાસઘાત – પોતાના સ્વાર્થ માટે દોસ્તોથી છળ-કપટ કરવું મિત્રતાને શત્રુતામાં બદલવાનું કારણ બનાવે છે. સાથે જ બદનામી અને અપશનું કારમ પણ.
પાપથી ધર્મ – ધર્મના નામ પર કર્મ, વ્યવહાર, વેશભૂષા દ્વારા ઢોંગ કરીને કમાવવામાં આવેલું ધન ધાર્મિક હોવા છત્તાં તમારી એકોતેર પેઢી સાથે તમને પણ ક્યારેય જંપવા દેતું નથી.
બીજાના દુખથી કમાયેલું ધન – પોતાના સુખ માટે બીજાની સાથે કપટ, છળ કરીને કે પછી બીજાને દુઃખી કરી કમાયેલું ધન ઘાતક પરિણામ આપે છે અને કલહ ભરેલું જીવન આપે છે.
વગર મહેનતે વિદ્યા પ્રાપ્તિ – કુશળતા અનેકામયાબી માટે સંપૂર્ણ વિદ્યા તથા જ્ઞાન અહમ હોય છે, જે સમર્પણ, પરિશ્રમ વગર અશક્ય છે. વગર કુશળતાની ડીગ્રી તમને માન-સન્માન કે વિકાસ અપાવી શકતી નથી.
કઠોર વ્યવહારથી સ્ત્રીને વશમાં કરવી – સ્ત્રી સાથે માતા, બેન, પત્ની, દીકરી, કોપણ પ્રકારનો સંબંધ પ્રેમથી નિભાવવો જોઈએ તેની સામે ધ્રષ્ટતા પૂર્વક કામ કરવાથી કે બોલવાથી તમારી માન પ્રતિષ્ઠા ધૂળમાં મળી જશે અને તમારું જીવન પણ દુઃખથી ભરાઈ જશે
.
Ad Link
Advertisement
Advertisement
Advertisement
Top News
Advertisement







