Get Divyabhaskar on mobile   E-Paper
 
Advertisement
 
Sunday, February 12, 2012 16:29 [IST]
 
 

13 ફેબ્રુઆરી, સોમવારનું અંક ભવિષ્ય કેવું રહેશે?

Source: Dharm Desk, Ahmedabad   |   Last Updated 4:15 PM [IST](12/02/2012)
 
 
 
 
અકં જ્યોતિષ પ્રમાણે જાણો સોમવાર કેવું ફળ લઈ આવ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે તમારા કામ કેવા રહેશે? જાણો બિઝનેસમાં કે જમીન-મકાનના કામોમાં સફળતા મળશે કે નહીં? જાણો અંકભવિષ્ય...

અંક-1

-ધન સંગ્રહ થાય. મકાન, જમીન, વાહન ઉપર વ્યય થાય. બોલવામાં થોડો સંયમ રાખો. શુભ રંગ-લાલ.

અંક-2

-ભાઈઓ સાથે વિવાદ થાય. ભાગ્ય સાથ ન આપે. વ્યર્થમાં સમય બરબાદ થાય. શ્રમ થાય. શુભ રંગ-પીળો.

અંક-3

-પ્રેમ પ્રસંગ બને. સુખમાં વધારો થાય. વૈબવ ઉપર ખર્ચ થાય. કાર્યક્ષેત્રમાં પ્રસન્નતા રહે. શુભ રંગ-વાદળી.

અંક-4

-આવક ઉત્તમ રહેશે પરંતુ શરીર નબળું રહેશે. નોકરીનો નવો પ્રસ્તાવ મળે. કામ કાજ સારું થાય. શુભ રંગ-કાળો.

અંક-5

-સ્વાસ્થ્ય નબળું રહેશે. લોખંડ ધાતુથી સાવધાન રહેવું. કાર્યમાં કેટલીક પરેશાનીનો અનુભવ કરશો. શુભ રંગ-પીળો.

અંક-6

-સ્વાસ્થ્યમાં કેટલીક ગિરાવટ મહેસૂસ થાય. આળસનો અનુભવ થાય. આવકમાં કમી આવે. શુભરંગ-લાલ.

અંક-7

-જીવનસાથીની સાથે સારો તાલમેળ રહે. કુંવારાઓને લગ્ન પ્રસ્તાવ મળે. વેપાર વ્યવસાય સારો ચાલશે. શુભ રંગ-ક્રીમી.

અંક-8

-સંભાળીને રહેવું. વાહન ઇત્યાદિથી સાવધાની રહેવું. વાદ-વિવાદ ન કરવો. વ્યય થાય. શુભ રંગ-સફેદ.

અંક-9

-ભાગ્ય થોડું તમારા પક્ષે રહેશે. પ્રયાસથી સફળતા મળે. ભાઈઓથી સહયોગ મળે. કાર્યમાં તેજી રહેશે. શુભ રંગ-સફેદ.



Related Articles:

એપ્રિલ થી જૂન સુધી આ લોકો કમાશે ખૂબ જ ધન
ધન મળશે, ઘર મળશે, ચાહો તે મળશે, આટલું કરજો
કાળી કોણીથી પરેશાન લોકો માટે આ છે રામબાણ ઉપાય
દરેક મનોકામના પૂરી કરે છે આ નાના-નાના ઉપાય
ઘરમાં રૂપિયા-પૈસા ક્યાં અને કેવી રીતે રાખવા જોઈએ?
ભાગ્ય થશે મહેરબાન, જ્યારે કરશો આ સરળ ઉપાય
આ ખાટ્ટો ઉપાય કરો, રોગો થશે છુંમંતર અને તમે હેલ્દી!
ધન (ધ. ફ. ભ. ઢ.) રાશિ માટે કેવું રહેશે આ સપ્તાહ?
સોમવારે આપનું ભાગ્ય સાથ આપશે કે નહીં?
આ 3 કામ કરશો, તો તમારા ઘરમાં વધશે ધન અને સુખ-શાંતિ
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 2


Advertisment
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
Advertisement
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.