Mobile Apps
E-Paper
ધર્મ શાસ્ત્રો અનુસાર માહ માસના સુદ પક્ષની સાતમને નર્મદા જયંતી તકીરે ઉજવવામાં આવે છે.નર્મદા નદીનુ ઉદ્દગન સ્થળ વિંધ્ય પર્વત પર છે.આજે નર્મદા જયંતિ સાથે જોડાયેલ રોચક વાતો.