Advertisement
Home >> Dharm >> Dharmik News >> Gujarat >> Mystic Temple Of Dharmaraj Chitragupt In Himachal

એક મંદિર જ્યાં પ્રવેશતા ડરે છે લોકો, છે ચાર અદ્રશ્ય દરવાજા

1 of 6 Photos

આપણા દેશમાં હિમાચલ પ્રદેશને છોડીને કોઈ પણ મહત્વપૂર્ણ શિવધામની નજીકમાં ધર્મરાજનું મંદિર નથી. હિમાચલના ચંબા જીલ્લાના ભરમૌર ક્ષેત્રમાં એક માત્ર ધર્મરાજનું મંદિર છે.

આ મંદિર ભરમૌરની ચૌરાસીમાં સ્થિત છે, આ માટે તેને ચૌરાસી ધર્મેશ્વર મહાદેવના નામથી પણ ઓળખવામાં આવે છે. માણસના મર્યા પછી તેની આત્મા સૌ પહેલા આ મંદિરમાં જાય છે, અને ત્યાં તેના કર્મો અનુસાર તેના આગલા જન્મ ધર્મરાજ નિર્ધારિત કરે છે, એવી લોકની માન્યતા છે.

ધર્મરાજની અદાલતમાં કેવી રીતે થાય છે રોચક કાર્યવાહી જાણો આગળ....


Your Opinion
 
 
Code:
3 + 6

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment