Divya Bhaskar
Jyotish
Home » Astrology-2011 » Numerology » Monday 18 February What Says Your Number

અંક 4ને થશે ધન લાભ,તમારા માટે શું?

Dharm desk,Ahmedabad | Feb 17, 2013, 17:32PM IST
અંક 4ને થશે ધન લાભ,તમારા માટે શું?

18 ફેબ્રુઆરી, સોમવાર કઈ રીતે થશે પસાર તે જાણો અંકફળ દ્વારા. તમારી આર્થિક સ્થિતિ કેવી રહેશે?  નોકરી-ધંધો કેવો રહેશે કે પછી આરોગ્ય નરમ-ગરમ રહેશે? જાણો તમારું ભવિષ્યફળ....

અંક-1
સોમવાર તમારા માટે નકારાત્મક રહેશે.કરેલા કામના પરિણામથી અસંતુષ્ટ રહેશો.માનસિક નણાવ રહેશે.સ્વાસ્થ સારુ નહી રહે.આજે કોઈને વણમાગી સલાહ ન આપો.શુભ રંગ લાલ.

અંક-2
માનસિક તણાવ અને અસંતોષ રહેશે.તમે કોઈ નવુ કામ શરુ ન કરો.પરિવાર અને મિત્રો પાસેથી સહયોગ મળશે.તમારુ સ્વાસ્થ ઠીક રહેશે.મિત્રોની મદદથી કામં પુરા થશે.શુભ રંગ સફેદ.

અંક-3
આજનો દિવસ સામાન્ય રહેશે.સ્વાસ્થ પર ધ્યાન આપો.નવા કામની યોજના બનાવો અને નવા કામ શરુ કરો.વાણી પર સંયમ રાખો.નાની યાત્રા થશે.શુભ રંગ પીળો.

અંક-4
તમારો દિવસ સારો રહેશે.કામોનુ સકારાત્મક પરિણામ મળશે.સ્વાસ્થ ઠીક રહેશે.ધન લાભના યોગ છે.વિવાદ થઈ શકે છે.વાણી પર સંયમ રાખો.શુભ રંગ મરુન.

અંક-5
વેપારમાં લાભ મળશે.સંતાનના કોઈ કામને લઈને મન અંશાત અને ચિંતિત રહેશે.કામ પુરા થશે.માનસિક તણાવ રહેશે.સ્વાસ્થ સામાન્ય રહેશે.શુભ રંગ ગુલાબી.

અંક-6
સ્વાસ્થ સારુ રહેશે.આજે પરિવાર અને મિત્રોની મદદથી પૈસા સાથે જોડાયેલા કામ પુરા થશે.વ્યાપાર વ્યવસાયમાં લાભ મળશે.યાત્રાના યોગ છે.શુભ રંગ લીલો.

અંક-7
આજે તમારો દિવસ સામાન્ય પરિણામ આપનારુ રહેશે.સ્વાસ્થ પર ધ્યાન આપવુ.ઓફિસ અને પરિવારના કામો વચ્ચે તલમેલ રહેશે.પેટ સંબંધી રોગ થઈ શકે છે.શુભ સમાચાર મળવાના યોગ છે.પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે.શુભ રંગ સોનેરી.

અંક-8
વેપારમાં મોટા સોદા કરવાથી બચો.આજે નવુ કામ શરુ કરો પણ મોટા સ્તર પર ન કરો.વિચાર્યા વગર કોઈ કાણ કરવુ નહી.સ્વાસ્થ ઠીક નહી રહે.માનસિક તણાવને કારણે ઉંઘ આવશે.સંતાન સંબંધી ચિંતા રહેશે.શુભ રંગ લીલો.

અંક-9
સ્વાસ્થ સારુ રહેશે.પરિવાર અને મિત્રો પાસેથી સહયોગ મળશે.વેપાર સામાન્ય રહેશે.યાત્રાના યોગ છે.સંતાન સંબંધી ચિંતા રહેશે.કોઈ નવુ કામ શરુ ન કરો.શુભ રંગ લાલ.

  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
2 + 8

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print
0
Comment