અંક 7-ને ભાગ્ય સાથ આપશે, તમારા અંકને શું થશે લાભ

11 ફેબ્રુઆરી, સોમવાર કઈ રીતે થશે પસાર તે જાણો અંકફળ દ્વારા. તમારી આર્થિક સ્થિતિ કેવી રહેશે? નોકરી-ધંધો કેવો રહેશે કે પછી આરોગ્ય નરમ-ગરમ રહેશે? જાણો તમારું ભવિષ્યફળ....
અંક 1 -
સુખમાં વૃદ્ધિ થશે. માતા-પિતાનો સહયોગ મળશે. આજે આપની ઈનકમ સામાન્ય રહેશે. અધિકારીઓને સહયોગ મળશે. કામની ઝડપ સામાન્ય રહેશે. વિચારેલા કામને કરવા માટે આજનો દિવસ આપના માટે સારું રહેશે. શુભ રંગઃ નારંગી.
અંક 2 -
આજે આપના સંતાન સુખ મળશે. આ અંકવાળાની ઈનકમ આજે પ્રભાવિત થશે. નવી નોકરીનો પ્રસ્તાવ મળશે. વ્યવસાય સામાન્ય રહેશે. આ અંક વાળા માટે આજનો દિવસ કંઈક વિશેષ નથી. શુભ રંગઃ મરુન.
અંક 3 -
અટકેલા કામ પૂરાં થઈ જશે. આજે આપને કિસ્મતનો સાથ મળશે. ભાઈઓનો સહયોગ મળશે. કોઈ જુના દોસ્ત આજે આપની સાથે આપશે. આપના વિચારેલા કામ પૂરાં થઈ જશે. શુભ રંગઃ લીલો.
અંક 4 -
આપના માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે. સહયોગ પ્રાપ્ત થશે. રોકાયેલા કામ આગળ વધશે. આવકમાં વૃદ્ધિ થશે. આજે અંક 4 વાળા કોઈ નવા કામ શરૂ ન કરો પણ નવા કામનું પ્લાનિંગ આજે કરી લો તો ફાયદામાં રહેશો. શુભ રંગઃ સફેદ.
અંક 5 –
સમય થોડો સારો નથી. દરેક કામ સંભાળીને કરો. મન અશાંત રહેશે. ધાર્મિક કાર્યક્રમ કરવાનો યોગ બનશે. આજે કોઈ મોટો નિર્ણય લેતા પહેલા કોઈ પાસેથી સલાહ લો. શુભ રંગઃ પીળો.
અંક 6 –
આજે આપને દૈનિક જીવનના કામથી ફાયદો થનાર છે. લોખંડ ધાતુથી આવક થશે. રોકાયેલા પૈસા આજે આપને મળી જશે. સાખ બનશે. પ્રતિષ્ઠા વધશે. શુભ રંગઃ લીલો.
અંક 7 –
ભાઈઓનો સહયોગ મળશે. ભાગ્ય સાથ આપશે. આજે આપની ઈનકમ વધશે. ખર્ચ પર નિયંત્રણ થશે. અંક સાત વાળાને આજે કોઈ નવી ઓફર થશે. શુભ રંગઃ ચમકીલો સફેદ.
અંક 8 –
આજે આપને સંતાન સુખ મળશે. રોકાયેલા કામ ગતિ પકડશે. કોઈની મદદ કરવી પડશે. દબાવ સહન નહીં કરો. આજે પોતાની વાણી પર નિયંત્ર કરો. વગર વિચારે-સમજ્યેકામ કરવાથી પરેશાન થવું પડશે. શુભ રંગઃ લાલ.
અંક 9 –
ભાઈઓથી વિવાદ થઈ શકે છે. ભાગ્ય સાથે નથી તો આજે કોઈ મોટું રોકાણ ન કરો. આજે કોઈ કામ એવું કરવું પડશે કે જેમાંથી સમય બરબાદ થશે. કંઈક વધારે મહેનક આજે આપને આપના કામ માટે કરવું પડશે. શુભ રંગઃ પીળો.







