Religion Home Astrology
Dharm
Jeevan Jivi Jaano
Yoga
Avu kem
Pooja
Festivals of India
Rashifal
Welcome 2013
ગ્રહો કહે છે કે માયાવતીને હરાવવી ખૂબ જ મુશ્કેલ
Dharm Desk, Ahmedabad
| Feb 06, 2012, 15:34PM IST

ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતીનો જન્મ 15 જાન્યુઆરી 1956માં થયો. તેમનો જન્મ મકર લગ્નમાં થયો છે. તેમની કુંડળીમાં મંગળ સ્વગૃહી છે. લગ્નમાં સ્થિત સૂર્યને લીધે જ તેમનું વ્યક્તિત્વ તેમને સાહસી અને નિડર છે. શુક્ર ધન સ્થાનમાં હોવાથી ધનવાન યોગ બનાવે છે. પંચમ ભાવમાં કેતુની સ્થિતિથી તેને પોતાનું રાજકીય વારિસ કદાચ મળી જાય.
વર્તમાનમાં માયાવતીની જન્મ કુંડળીમાં શનિની મહાદશા ચાલી રહી છે. શનિ શત્રુ મંગળની રાશિમાં મંગળ અને રાહુની સાથે સ્થિત છે. ફેબ્રુઆરી 2012ની પહેલા ચૂંટણી હોવાથી તેને નુકસાન થઈ શકતું હતું પરંતુ ત્યાર બાદની ચૂંટણી હોવાથી માયાવતીને હરાવવી મુશ્કેલ છે. શનિ અને રાહુની યુતિથી પણ તેને લાભ મળશે. કુંલ મળીને 2012નો આવનાર સમય તેની માટે સારો રહેશે.
Ad Link
Advertisement
Advertisement
Advertisement
Top News
Advertisement







