Religion Home Astrology
Dharm
Jeevan Jivi Jaano
Yoga
Avu kem
Pooja
Festivals of India
Rashifal
Welcome 2013
અચલ ધન-દોલત માટે, આજે રાત્રે એકાંતમાં કરજો ઉપાસના
Dharm Desk, Ahmedabad | Apr 24, 2012, 15:39PM IST

પ્રયોગઃ-
આખાત્રીજની રાત્રે એકાંતમાં લાલ વસ્ત્ર પહેરીને બેસો. સામે દસ લક્ષ્મીકારક કોડીઓ રાખી એક મોટો તેલનો દીવો પ્રગટાવો અને દરેકકોજીને સિંદૂરથી રંગી હકીકની માળાથી આ મંત્રની પાંચ માળા જાપ કરો.
મંત્રઃ-
ऊँ ह्रीं श्रीं श्रियै फट्
આ પ્રયોગથી લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી.
Ad Link
Advertisement
Advertisement
Advertisement
Top News
Advertisement







