Advertisement
Home >> Jeevan Jivi Jaano >> Shastro Ni Shikh >> Ramayana >> Maharshi Valmiki Life And Ramayana Differents Things

વાલ્મીકિને ચોર-લૂંટારા કેમ બનવું પડ્યું તેની જાણી-અજાણી વાતો

1 of 5 Photos

મહાભારત જેમ હિન્દુર્ધમની પૂર્ણતા દર્શાવવા ગવાયું છે, તે રીતે રામાયણ હિન્દુધર્મની મર્યાદા વીશે ગવાયું છે. બન્નેનો આધાર કોઈ એક કૂળ છે અને આ કૂળના કૂળપુરોહિતોએ જ આ કથાને વર્ણવી છે.

રામાયણની રચના અનેકવાર થઈ છે અને અનેક લોકોએ કરી છે પણ જેને આદી રામાયણ કહેવાય છે તે છે મહર્ષિ વાલ્મીકીનું રામાયણ. વાલ્મિકી વીશે એવું કહેવાય છે કે તે એક ચોર-લૂટારા હતા તેમાંથી મહર્ષિ બની ગયા. પણ તેની પાછળ પુરાણની એક ઘટના કારણભૂત છે તે આપણે ઓછું જાણીએ છીએ.

આજે જાણીએ વાલ્મીકિ અને તેની રામાયણની રચના પાછળની રોચક વાતો....


Your Opinion
 
 
Code:
3 + 3

 
Ad Link
Advertisement

 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment