Advertisement
Home >> Dharm >> Dharmik News >> Rest of World >> Mahabharat Krushna Barbaric Story

કૃષ્ણએ ચાલી ન હોત આ ચાલ તો બદલ્યો હોત મહાભારતનો અંત!

1 of 7 Photos

વાત એ સમયની છે જ્યારે પાંડવો અને કૌરવોની વચ્ચે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. આ સમય ભીમના પુત્ર ઘટોત્કચ તથા નાગ કન્યા અહિલવતીના પુત્ર બાર્બરિકે પોતાની માતા માતા પાસે યુદ્ધમાં ભાગ લેવાની અનુમતિ માંગી.

બાર્બરિકની માતાએ તેને યુદ્ધમાં ભાગ લેવાની અનુમતિ આપતા કહ્યું કે તે યુદ્ધમાં તે પક્ષનો સાથ આપજે જે નિર્બળ હોય. પોતાની માતા પાસે આજ્ઞા માંગી, બાર્બરિક યુદ્ધ માટે નીકળી ગયો. તે સમયે તેના ભાથામાં માત્ર ત્રણ બાણ હતા, જો કે તેને ભગવાન શિવ પાસેથી વરદાનમાં તે બાણ મળ્યા હતા. જેનાથી આ ત્રણ બાણથી ત્રણ લોકો જીતી શકાતા હતા.

તેને અટકાવવા માટે કૃષ્ણ ભગવાને કઈ પ્રયુક્તિ ઉપયોગમાં લીધી,  જાણો આગળ......


Your Opinion
 
 
Code:
9 + 3

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment