Divya Bhaskar
Jyotish
Home » Dharm » Timir Ma Tej » Learn These Manta To Children For Sharp Mind

આટલુ કરશો તો બાળકોનું મગજ દોડશે કોમ્પ્યુટરથી પણ તેજ

Dharm desk,Ahmedabad | Jan 17, 2013, 18:11PM IST
1 of 2

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનુ સંતાન તંદુરસ્ત અને સુંદર હોવાની સાથે કાબેલ અને સફળ થઈ પોતાની સાથે પરિવારનુ ગૌરવ પણ વધારે,પણ આ ઈચ્છા ત્યારે પૂરી થાય છે જ્યારે ઘરનુ વાતાવરણ પણ સંસ્કારી અને પારિવારિક મુલ્યોનુ પાલન કરતુ હોય.આ વાતાવરણમાં જ સંતાન પછી તે પુત્ર હોય કે પુત્રીના વિચાર અને વ્યવહાર નક્કી કરે છે.

બાળપણમાં જ સંતાનનુ વ્યકિતત્વ અને ચરિત્રને મજબુત બનાવનાર સંસ્કારોની આ કડી ધર્મ-કર્મ સાથે જોડાયેલી છે.તેમાંય ખાસ કરીને બાળકો માટે ભગવાન ગણેશની ઉપાસના બુધ્ધિ,વિવેક,વિદ્યા તથા જ્ઞાન અને સફળતા આપવામાં મંગલકારી માનવામાં આવે છે.

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
1 + 7

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment