Get Divyabhaskar on mobile   E-Paper
 
Advertisement
 
Saturday, February 04, 2012 17:36 [IST]
 
 

આ રવિવાર અંક 1 માટે માન- સન્માન લાવશે,તમારા માટે?

Source: Dharm Desk, Ahmedabad   |   Last Updated 6:03 PM [IST](04/02/2012)
 
 
 
 

ન્યુમરોલોજી પ્રમાણે કેવો રહેશે આપનો રવિવાર અને ક્યો કલર બનશે લકી? તમારી જન્મતારીખના અંકનો કરો યોગ જાણો દૈનિક રાશિફળથી....


અંક 1 –આપને માન સન્માન તથા સુખની પ્રાપ્તિ થશે. બધા પ્રકારના કાર્યો સંપન્ન થશે. પિતાથી અણબનાવ થાય. માતા-પિતા પાસે આશિર્વાદ લેવા. શુભ રંગઃ લાલ


અંક 2 –સંતાન સંબંધિત સમસ્યા થઈ શકે છે. નિર્માણ કાર્યોમાં વ્યય થવાની સંભાવના છે. ધનનો લાભ થશે. સવારે માખણ ભેળવી દુધનું સેવન કરો. શુભ રંગઃ ભૂરો.


અંક 3 –કોઈને સહકાર ન આપી શકવાનો અફસોસ થશે. સ્વાસ્થ્ય કમજોર થશે. કામ પ્રત્યે મન ઉદાસ થશે. અન્નનું દાન કરો. શુભ રંગઃ કેસરી.


અંક 4 –વિવાદપૂર્ણ બાબતો ઉકેલાવાની સંભાવના છે. નાની પરંતુ, લાભ દાયક યાત્રા થઈ શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં જીત થશે. હનુમાનજીનો પાઠ કરો. શુભ રંગઃ નારંગી


અંક 5 –કોઈપણ પ્રકારના વિવાદોને વધારો નહીં. જોખમી નિર્ણયોને આજે ટાળો. વડીલોની વાતોને મહત્વ આપો. સૂર્યને અર્ધ્ય આપો. શુભ રંગઃ લીલો.


અંક 6 –ભાગ્યનો સાથ મળશે. વિવાદોનો ફેસલો આપના પક્ષમાં હશે. કામનો બોજ રહેશે. શ્રીકૃષ્ણની આરાધના કરો. શુભ રંગઃ પીળો.


અંક 7 –સમસ્યાનું સમાધાન આપ શોધી લેશો. આપના પ્રયત્નો આપને લાભ અપાવશે. આપની મહેનતને ક્રેડીટ મળશે નહી. પંખીઓને પાણી પીવડાવો. શુભ રંગઃ ભૂરો.


અંક 8 –આપના કામની પ્રશંસા થશે. પરિવારમાં વર્ચસ્વ વધશે. અધિકારી આપના કાર્યથી ખૂશ થશે. બઢતીની તક મળશે. શિવજીનું ધ્યાન કરવું. શુભ રંગઃ કાળો.


અંક 9 –આવને નવો રસ્તો મળશે. કાર્યક્ષેત્ર વિસ્તરશે. મિત્ર તથા સહયોગીઓ આપને પુરું સમર્થન આપશે. સુકા વૃક્ષને પાણી પીવડાવો. શુભ રંગઃ આસમાની



Related Articles:

આત્મવિશ્વાસનો અભાવ રહે છે? આ છે સરળ ઉપાયો
પોઝિટીવિટી સાથે ઘરની આવક પણ વધારશે, આ સરળ ઉપાયો
આ નાના ઉપાયો તમને કરી શકે છે માલામાલ


 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 4


Advertisment
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
Advertisement
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.