Divya Bhaskar
Jyotish
Home » Astrology » Aasan Nidan » Know Your Lovers Nature By Astrology

નામના પહેલા અક્ષરથી જાણો કેવો છે આપના લવ પાર્ટનરનો સ્વભાવ

Dharm Desk, Ahmedabad | Feb 12, 2013, 13:51PM IST
1 of 13

સ્વભાવ જ મહત્વની વાત છે, પનારો તો તેની સાથે જ પાડવાનો હોય છે...

દરેક વર્ષે 14 ફેબ્રુઆરીના વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે. આ પ્રણય દિવસ કે પ્રેમનો પ્રસ્તાવ કરવાનો દિવસ પણ કહેવાય છે. આ દિવસ પ્રેમી યુગલ અક-બીજાને ભેટ આપીને પોતે પ્રેમનો પ્રસ્તાવ કરે છે. દરેક પ્રેમી કે પ્રેમીકાના મનમાં એક સવાલ જરૂર ઉઠે છે તો તેના લવ પાર્ટનરનું નેચર કેવું છે, જેવું તે જોવાની કોશિશ કરે છે કે તે ઉપરાંત પણ તેનો અલગ સ્વભાવ  છે.

જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિથી એ સમજવું બિલકુલ પણ મુશ્કેલ નથી, કારણ કે નામ એટલે કે રાશિના આધાર પર પણ કોઈ પણ પ્રેમી કે પ્રેમિકાના નેચર વિશે સરળતાથી જાણી શકાય છે.

તમારા પ્રેમી કે પ્રેમિકાની રાશિ પર કરો ક્લિક અને જાણો તેનો સ્વભાવ....

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
4 + 4

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment
(1)
Latest | Popular