Divya Bhaskar
Jyotish
Home » Astrology » Kismat Ni Rekha » Know Astrological Conditions About Love Marriage For Boy And Girl

આવા પુરુષો પ્રત્યે વધારે આકર્ષિત થાય છે સ્ત્રીઓ!

Dharm desk,Ahmedabad | Feb 09, 2013, 12:43PM IST
1 of 6

જુના સમયથી જ પુરુષો માટે સ્ત્રીઓ આકર્ષણનુ કેન્દ્ર રહી છે,અને આજના સમય આ આકર્ષણ વધારે જોવા મળે છે.આમ તો દરેક પુરુષ ઈચ્છે છે કે સ્ત્રી તેમની તરફ આકર્ષિત થાય પણ એવુ બધાની સાથે નથી બનતુ.જ્યોતિષ અનુસાર ઘણા એવા વિશેષ યોગ બતાવવામાં આવ્યા છે કે જેનાથી પુરુષમાં આકર્ષણ પેદા થાય અને સ્ત્રીઓ તેમના તરફ મોહીત થાય.ઉજ્જૈનના જ્યાતિષાચાર્ય પં.મનિષ શર્માના જણાવ્યા અનુસાર અહી આપેલા ફોટો પરથી જાણો પ્રેમ વિવાહ અને આકર્ષણના ખાસ યોગ વિશે.

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
5 + 9

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment
(1)
Latest | Popular