Advertisement
Home >> Avu Kem >> Vastu >> Know, A Few Specific Things About Your Bedroom And Bed.

જાણો તમારી બેડરુમ લાઈફ વિશેની રોમાંચક વાતો

1 of 7 Photos

બેડરુમ આપણા ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે કારણ કે આપણે અહી જ આરામ કરીએ છીએ અને પોતાના જીવન સાથે જોડાયેલી અંગત વાતો પણ શેર કરીએ છીએ.જીવનનો મોટાભાગનો અને કિંમતી સમય બેડરુમમાં વિતાવીએ છીએ.ઘણી વખતે બેડરુમ કે પલંગ વાસ્તુ વિપરિત હોવાને કારણે તેની અસર આપણી કાર્યશૈલી પર પડે છે.જો ભરપુર ઉંઘ લેવી હોય તો બેડરુમના મહત્વને નકારવુ જોઈએ નહી.વાસ્તુ અનુસાર બેડરુમનુ નિર્માણ કરાવતી વખતે તથા પલંગ કઈ દિશામાં રાખવો તે વાતનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ.બેડરુમ સાથે જોડાયેલી ખાસવાતો જાણવા માટે જુઓ આગળની તસવીર.


Your Opinion
 
 
Code:
5 + 7

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment