Advertisement
Home >> Dharm >> Dharmik News >> Rest of World >> Khajuraho Temple In Bhopal Interesting Fact

કામુકતાના મંદિર ખજુરા સાથે જોડાયેલી રસપ્રદ વાતો

1 of 7 Photos

ભોપાલ/ખજુરાહો. ભોપાલમાં ફરીથી આકાર લેનાર ખજુરાહોનું મંદિર ફરીથી લોકો માટે અદ્દભુત નજારો પેશ કરે છે જેમ કે, પ્રણય ભાવમાં યુગલ, આળસ મરડતી અને દર્પણ નિહાળતી નાયિકા, વાદન અને નૃત્ય આકૃતિઓ, પૂજન સામગ્રી સજાવેલી રમણી, મહિષાસુર મર્દીની, નવદુર્ગા, વીણા ધારિણી સરસ્વતી, નૃત્ય ભાવમાં ગણપતિ, યમ, કુબેર, વાયુ, ઈન્દ્ર, વરુણ વગેરે કલાત્મક પ્રતિમાઓને અચંભિત કરી દેનાર મૂર્તિશિલ્પ સૌંદર્ય જોવા મળે છે.

ખજુરાહોમાં થનારા ડાંસ ફેસ્ટિવલના શુભારંભ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની દિકરી શર્મિષ્ઠા મુખર્જી કરશે. નૃત્યોત્સવની તૈયારીઓને લઈને એક બેઠક મળી હતી. 20થી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ સમારોહમાં રોજના આકર્ષણની પ્રસ્તુતી આપવામાં આવશે. આ બેઠકમાં નૃત્યોત્સવની તૈયારીને લઈને ચર્ચા થઈ.
 
આવા કારણે આ સ્થળ ચર્ચામાં આવ્યું ત્યારે તેના વિશે વધું જાણીએ રોચક અને રહસ્યની વાતો....


Your Opinion
 
 
Code:
6 + 7

 
Ad Link
Advertisement

 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment