Advertisement
Home >> Astrology >> Kismat ni Rekha >> It Signals Are Do Drop Dhan Laxmi Your Home

આવા ઈશારા અપાવી શકે છે લક્ષ્મીની અદભૂત કૃપા

Dharm Desk, Ahmedabad | Apr 05, 2012, 15:10PM IST
 
 


આપ કોઈ પણ કામ કરે છે, કોઈ પણ જોબ, પ્રોફેશન કે બિઝનેસમાં છે, જો જાણવા ઈચ્છો છો કે ક્યારે આપ પર લક્ષ્મી મહેરબાન થવાની છે તો ડેવી રૂટીન પર ધ્યાન આપો.

જો આપની સાથે જાણે અજાણ્યામાં રોજ અલગ-અલગ કોઈને કોઈ નાની ઘટના થઈ રહી છે તો આવા મળનારા ઈશારા પર વિચાર કરો, તેનાથી બે ધ્યાન ન થાવો.

- આપની આસપાસ થનારી કોઈ ઘટનાઓમાં પૈસાનો ફાયદો થવાનો ઈશારો મળે છે. જો આપની આ ઘટનાઓ પર ધ્યાન આપો અને સાવધાની રાખો તો આપ પર લક્ષ્મી મહેરબાન થઈ જશે.

- જાણો કેવા ઈશારા કે અકસ્માત થઈ શકે છે આપની સાથે

- સપનામાં પાણી, હરીયાળી, ઘૂવડ, સફેદ સાંપ વગેરે ચીજો જોવા મળે તો સમજવું જોઈએ આપ પર લક્ષ્મી મહેરબાન થવાની છે.

- જો આપના ઘર કે કાર્યસ્થળ પર ઘુવડ આવવા લાગે તો સમજી લેવું જોઈએ કે આપને વધારે ધનલાભ થવાનો યોગ બને છે.

- શુક્રવારના દિવસે કોઈ છોકરી આપને કોડી કે સિક્કા આપે તો સમજવું કે આપને પૈસા જ પૈસા મળવાના છે.

- જો આપના ઘરમાં કોઈ સફેદ સાંપ પોતનું સ્થાન બનાવે તો સમજો કે ઘરમાં જ ક્યાંઈ ખજાનો છુપાયંલો છે.







 
 
 

Your Opinion
 
 
Code:
6 + 8

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment