Divya Bhaskar
Jyotish
Home » Yoga » Aasan And Meditation » It Is Difficult, But A Natural Way To Stay In This

મુશ્કેલ છે, પરંતુ કુદરતી રીતે જવાન રહેવાની રીત છે આ?

d | Mar 13, 2012, 21:29PM IST
1 of 1

યોગ અને પ્રાણાયામ નિયમિત રીતે કરીને કોઈપણ માણસ લાંબી ઉંમર સુધી સ્વસ્થ્ય રહી શકે છે. સાથે જ પ્રાણાયામથી દિવસભર મન પ્રસન્ન રહે છે. પરંતુ કેટલાક પ્રાણાયામ અને યોગાસન એવા પણ હોય છે જેને કરવાથી લાંબી ઉંમર સુધી સ્વસ્થ્ય રહી શકાય છે. એવું જ પ્રાણાયામ છે પ્લાવિની પ્રાણાયામ. આ પ્રાણાયામ માત્ર એ લોકો જ કરી શકે છે જે સાચી રીતે કુંડલીની જાગૃત કરવા માગતા હોય.


પ્લાવિની પ્રાણાયામની વિધીઃ-


પૂરક દ્વારા પેટમાં શ્વાસ ભરી લો. હવે વાયુ રોકો અર્થાત્ કુંભક કરો. એમ કરીને અડધા શરીર અડધે સુધી પાણીમાં લઈ જાઓ. તરવા માટે હાથ ન ચલાવો. યોગીઓ દ્વારા અનેક દિવસો સુધી નિરાહાર રહેવાની શક્તિ તેનાથી પ્રાપ્ત થાય છે.


પ્લાવિની પ્રાણાયામને ઘણુ કઠિન ગણવામાં આવ્યું છે અને તેનો અભ્યાસ માત્ર એ લોકો જ કરી શકે છે. જે યોગી છે. જે વ્યક્તિ કુંડલીની જાગૃત કરવા માગે છે તેમની માટે આ પ્રાણાયામનું એક ચરણ જ છે. આ પ્રાણાયામને ત્રણ કલાકમાં એક વાર કરવું જોઈએ. આ દરમિયાન 64 વાર શ્વાસ લો અને 64 વાર શ્વાસ છોડો. આ પ્રકારે આઠવાર આ પ્રણાયામ કરવું જોઈએ. આ પ્રાણાયામમાં અજપા ગાયત્રી મંત્ર પણ કરો...


हकारेण बहिर्याति सकारेण विशेत्पुन:,

षट्शतानि दिवारात्रौ सहस्राणियेक्र विंशति:,


अजपा नाम गायत्री जीवो जपति सर्वदा।


અર્થાત્ શ્વાસ કાઢ્વાની સાથે હં અને શ્વાસ લેતી વખતે સ નો જાપ દિવસ-રાતમાં એકવીસ હજાર છસો વાર કરવો જોઈએ. આ પ્રકારે આ હંસ જાપ વિલોમથી સો હ થઈ જાય છે. આ અજપા ગાયત્રી છે, જેનાથી જીવ સદૈવ જપતો રહે છે. આ જાપનો નિકાસ નાભિરંઘ્રથી માનવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો કુંભક(પ્રાણાયામ)ની સાથે અજાપા ગાયત્રીનો જાપ આપમેળે જ થઈ જાય છે. તેનાથી આયુ(ઉંમરમાં) વધારો થાય છે.


-જો તમે આ પ્રાણાયામનો લાભ લેવા માગતા હોવ તો નીચે આપેલ વીડિયો અને તસ્વીરની મદદ લઈ શકો છો. પરંતુ કોઈપણ આસાન નિષ્ણાતની મદદથી જ કરવાની સલાહ છે. વીડિયો જોવા અહીં નીચેની લિંક ઉપર ક્લિક કરો...પ્લાવિની પ્રાણાયામની વિધી જાણો, વીડિયોમાં





एंड्राइड यूजर्स के लिए एंड्राइड यूजर्स के लिए
Dandiya Contest
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
1 + 10

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment