Religion Home Astrology
Dharm
Jeevan Jivi Jaano
Yoga
Avu kem
Pooja
Festivals of India
Rashifal
Welcome 2013
તમારા હાથની આ રેખા જવાબદાર છે સંતાન પ્રાપ્તિ માટે
Dharm Desk, Ahmedabad | May 09, 2012, 09:50AM IST

સામાન્ય રીતે બધા જાણવા ઈચ્છે છે કે આવનાર સમયમાં શું થવાનું છે. તેના માટે શ્રેષ્ઠ માધ્યમ છેઃ જ્યોતિષ. જીવનમાં વ્યક્તિના ક્યારે શું મળશે, જ્યોતિષ જણાવી દે છે.
કોઈ પણ વ્યક્તિને વિવાહ પછી સંતાન સુખની ઈચ્છા થાય છે અને મક્યારે થશે તે તેના માટે પ્રશ્ન હોય છે. આ ઈચ્છા પૂર્તિ માટે આપણે આપણા હાથમાં સંતાન રેખાની ઈચ્છા થાય છે. આ ઈચ્છઆ પૂર્તિ માટે તમે તમારા હાથમાં સંતાન રેખાને ધ્યનથી જુઓ તો ઘણી જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. જાણો હાથોમાં સંતાન રેખાઓ ક્યાં હોય છે.
ક્યાં હોય છે સંતાન રેખા –
- હથેળીમાં સૌથી નાની આંગળીની નીચે બુધ પર્વત હોય છે. બુધ પર્વત પર જ હથેળીના અંતમાં વિવાહ રેખા હોય છે. વિવાહ રેખા (વિવાહ રેખા વિવાહ સંબંધી જાણકારી અમે પહેલા પ્રકાશિત કરી ચૂક્યા છીએ.)ની પાસે જ ઉભી રેખાઓ હોય છે જેને સંતાન રેખાઓ કહેવાય છે.
- વિવાહ રેખા આડી હોય છે જ્યારે સંતાન રેખઆ ઉભી હોય છે. અહીં જેટલી રેખાઓ હોય છે. વ્યાક્તિને તેટલા સંતાનની પ્રાપ્તિ થવાનો યોગ હોય છે.
- જો આ રેખાઓ ઉંડી હોય તો પુત્ર પ્રાપ્તિનો યોગ બને છે અને રેખાઓ સામાન્ય કે હળવી હોય તો પુત્રીનો યોગ બને છે. જો આ રેખાઓ તૂટેલી હોય કે કપાયેલી હોય તો તેનો મતલબ એવો છે કે સંતાન પર ખરાબ અસર પડી શકે છે.
Ad Link
Advertisement
Advertisement
Advertisement
Top News
Advertisement







