Divya Bhaskar
Jyotish
Home » Yoga » Ayurved » How To Effect Your Body By Milk Solution

દૂધથી કામવાસ પર શું અને કેવી રીતે પડે છે અસર

Dharm Desk, Ahmedabad | Feb 09, 2013, 12:21PM IST
1 of 5

દૂધ ખરેખર વધારે કામોત્તેજક આહાર છે અને મનુષ્યને છોડીને પૃથ્વી પર કોઈ પશુ એટલી કામવાસનાથી ભરેલા નથી, અને તેનું એક કારણ દૂધ છે. કારણ કે કોઈ પશુ બાળપણના સમયમાં જ દૂધ પી છે, પણ માણસ સતત દૂધ પીતો રહે છે. દૂધ આમ તો જ્યાં સુધી માતાનું પીવાય ત્યાં સુધી પછી દૂધ પીવાની જરૂર નથી. તેનું શરીર બની જાય છે પછી બીજું દૂધ પીવાની જરૂર નથી.

દૂધની જરુરીયાત હોય છે ત્યાં સુધી જ્યાં સુધી માંસ, હાડકા, લોહી બને. એક વાર એ નિર્માણ થઈ ગયું શરીર બની ગયું પછી સામાન્ય ભોજનથી પણ ચલાવી શકાય છે. હવે જો દૂધ આપવામાં આવે તો તેનાથી કામવાસનાનું નિર્માણ થાય છે. આ માટે વાત્સાયનના ‘કામસૂત્ર’માં સંભોગ પછી પતિ-પત્નીને દૂધ પીવાની સલાહ છે.

દૂધ અને કામવાસના અંગે જાણો ઓશો રજનિશના વિચારો...

BalGopal Photo Contest
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
7 + 3

 
Advertisement
BalGopal Photo Contest


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment
(1)
Latest | Popular