-વેપારમાં વધારો થવાને લીધે કામ તમારી યોજનાઓ પ્રમાણે થાય. રોકાણ લાભદાયી રહે. પરિવારની સમસ્યાઓ રહે. રચનાત્મક કામ થાય સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, તમારા સાથી તમારી ભાવનાઓની કદર કરશે. રોકાયેલ કામ પૂરાં થાય.આજે કોઈને ઉધાર ન આપવું. ભોજનમાં સાવધાની રાખવી. વધુ મસાલેદાર ભોજન ન ખાવું.
વૃષભઃ-
-નવા અનુબંધ અને સમજૂતીઓને લીધે તમારા લાભમાં આશા કરતા વધુ વધારો થાય. સામાજિક કામમાં સન્માન પ્રાપ્ત થાય. સ્થાયી સંપત્તિ ખરીદવામાં ઊતાવળ ન કરો. કોઈ સારા મિત્ર સાથે મુલાકાત થાય. પરિવારમાં સુખ-શાંતિ વધે. તમારી બુદ્ધિ તથા તર્કથી તમારા કામમાં સફળતા મળવાના યોગ છે. વ્યાવસાયિક પ્રતિસ્પર્ધાથી દૂર રહેવું. લેન-દેન ગુપ્ત રાખવી.જીવનસાથી સહયોગ કરશે.
મિથુનઃ-
-રોકાયેલ કામમાં સફળતા મળે. રોકાણથી લાભ મળે. પોતાની યોજનાઓ અને નિર્ણયો ઉપર અમલ જરૂરી છે. દુસ્સાહસ હાનીકારક થઈ શકે. સુકર્મોથી લાભદાયી પરિણામ મળે. ફોરેસ્ટ વિભાગવાળા સાવધ રહેવું. તમારી બુદ્ધિમત્તા સામાજિક સન્માન અપાવે. વ્યાપારિક કાર્યોમાં કોઈ પણ લાપરવાહી ન કરો. આર્થિક સ્થિતિ સારી રહેશે. પેટના નીચલા ભાગમાં રોગ થઈ શકે.
કર્કઃ-
-અનુકૂળ પરિણામ માટે સક્રિયતા અને નિશ્ચિતતા જરૂરી છે. વિશેષ લાભ અને ઉન્નતિકારક યોગને લીધે મન પ્રસન્ન રહે. દેવુ લેવું પડી શકે. કામમાં દેવું લેવું પડે. કામમાં વ્યસ્તતા વધશે. ઘરેલુ ગુંચવણો તમારા પ્રયત્નથી ઉકેલાય. કામમાં વ્યવસાયમાં વિશેષ લાભ મળવનાની સંભાવના છે. આવક કરતા વધુ ખર્ચ થાય. લોહીને લગતા વિકાસ થઈ શકે, સાવધાન રહેવું.
સિંહઃ-
-સામાજિક કામોથી સુયશ તથા પ્રભાવમાં વધારો થાય. સ્થાયી સંપત્તિ પ્રાપ્ત થવાના યોગ છે. વેપારમાં નવી યોજનાઓનો શુભારંભ થાય. બેલચાલમાં કટુતા આવે. મહત્વપૂર્ણ કામને ટાળવા સારા રહે. પારિવારિક જીવનમાં કઠિનાઈઓ આવે. વેપાર-વ્યવસાય મધ્યમ રહે. આર્થિક નુકસાન થઈ શકે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું,પેટનું દર્દ થઈ શકે. સાથીની લાગણીઓને સમજો.
કન્યાઃ-
-નિર્ણય લેવામાં દુવિધા આવે, જેનાથી કામની ગતિ પ્રભાવિત થાય. પરિવારની ચિંતા તથા પ્રતિસ્પર્ધાથી ઉત્તેજના વધે. આવનાર ધનમાં વિલંબ થાય. દિવસ ઉત્સાહજનક તથા મનોરંજનમયી રહે. અનેક દિવસથી રોકાયેલ કામ પૂરાં થાય. દેવું લેવું પડશે. પારિવારિક સંબંધ મધુર તથા પ્રગાઢ બને. આજે કોઈને પ્રપોઝ કરવું હોય તો શુભ પરિણામ મળે. વેપારમાં જોખમી સોદા ન કરો. જૂના રોગ ખતમ થાય.
તુલાઃ-
-તમારા પરાક્રમની પ્રશંસાને લીધે તમારી પાસે અનેક લોકો મળવા આવે. ઊતાવળ નુકસાનદાયી રહે. વેપારમાં નવી યોજનાઓ શરૂ થાય. ધનના મામલાઓમાં સચેત રહેવું. અધિકારી વર્ગ વિશેષ સહયોગ ન કરે. પરિવારમાં કલેહનો માહોલ રહે. કાર્યકુશળતામાં ખોટ આવે. ગુપ્ત રોગ થવાના યોગ બની રહ્યા છે.
વૃશ્ચિકઃ-
-સુખ સમૃદ્ધિમાં વધારો થાય. સમજી-વિચારીને નિર્ણય લેશો તો લાભ થાય. સ્વાસ્થ્યમાં રસ વધે. પારિવારિક પ્રતિસ્પર્ધામાં ન પડવું. પરિવાર, સમાજમાં તમારું મહત્વ વધે. પ્રબળ આત્મવિશ્વાસ તથા દ્રઢ નિશ્ચયથી કઠિન કામ પણ હલ થાય. પ્રેમ સંબંધોમાં સફળતા મળવાના યોગ છે. વેપાર-વ્યવસાય લાભદાયી રહેશે. વાહન સાવધાનીથી ચલાવવું. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે વાણી ઉપર સંયમ રાખવો. સ્વાસ્થ્ય નરમ રહે. ભોજનમાં મસાલેદાર વસ્તુનો ઉપયોગ ન કરો.
ધનઃ-
-આવકમાં વધારો થાય. પોતાની બુદ્ધિમાનીથી સ્થિતિ સુદ્રડ બનાવી શકો. સંતાન ઉજ્જવળ ભવિષ્ય તરફ અગ્રેસર રહેશે. ઊતાવળમાં કોઈ કામ ન કરવું. વેપાર સારો ચાલશે. રાજનીતિક વ્યક્તિઓ સાથે લાભદાયી યોગ બને. મનોબળમાં વધારો થવાને લીધે તણાવમાં ખોટ આવે, આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે, ખરાબ આદતો ઉપર સંયમ રાખવો પડે. પ્રેમ સંબંધ મજબૂત બનશે. વેપાર સારો ચાલે. સ્વાસ્થ્યને લઈ સાવધ રહેવું. પેટને લગતા રોગ થઈ શકે.
મકરઃ-
-કાર્યક્ષેત્રમાં વધારો ખવાને લીધે સંબંધ અને પરિચયનો વિસ્તાર થાય. વેપાર સારો ચાલે, પરિવાર તરફથી સહયોગ મળે. પોતાની જવાબદારી તરફ વિશેષ ધ્યાન આપવું. આધ્યાત્મિક પ્રવૃત્તિને લીધે મનમાં શાંતિ રહેશે. નવા કામની તક મળે. પરિવારના સદસ્યો ઉપર વિશેષ ધ્યાન આપવું. આર્થિક સ્થિતિ મનોબળમાં વધારો થાય. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે. વિચારો સારા રાખશો તો સંબંધ મધુર રહેશે. બિઝનેસમાં જોખમી નિર્ણય ન કરવા. તમારું સ્વાસથ્ય સારું રહે. સ્ફૂર્તિ અને તાજગી રહે.
કુંભઃ-
-કામમાં વ્યસ્તતા રહે. અર્થ પ્રાપ્તિ થાય. જનકલ્યાણની ભાવનાને લીધે પ્રતિષ્ઠા વધે,મનોબળ મજબૂત થાય. અજનબી વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો. આર્થિક સ્થિતિ મજબૂત થાય. કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થાય. જોખમી જવાબદારીવાળા કામમાં સાવધાની રાખવી. ભાગીદારીમાં લાભદાયી સોદા થાય. જીવનસાથી સાથે સમય સારો વિતે. અજાણ વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરો. માનસિક તણાવ આવે, ભૂખ ન લાગવાથી પરેશાની થઈ શકે.
મીનઃ-
-વાદ-વિવાદથી માનસિક કષ્ટ વધે. માનસિક દ્વંદ્ઘને લીધે તમારા નિર્ણય ક્ષમતામાં વધારો થાય. કોઈ પણ કામમાં આળસ ન કરવી. આર્થિક તંગી રહેશે. આવક-વ્યય બરાબર રહેશે. સુસંગતિથી લાભ થાય. કોઈ સમસ્યાઓનો હલ તમારા પ્રયત્નથી નિકળે. બીનજરૂરી કામથી દૂર રહો. અધિકારીનો સહયોગ મળે. સ્વાસ્થ્ય સારું રહે.ભોજન અને ઊંઘથી સુખ મળે.