-આવેશમાં આવી કોઈ નવું કામ ન કરો. સામાજિક આયોજનમાં રસ જાગે. ભાગીદારીમાં નવા અનુબંધ થાય. મોકાનો ફાયદો ઊઠાવજો. વેપારનો વિસ્તાર થાય. જીવનસાથી સાથે સંબંધો મધુર રહે. નવા કાર્યકલાપોમાં સફળતા મળવાના યોગ છે. કોઈની આલોચના કે નકલ ન કરો.
મિથુન(ક. છ. ઘ.)
-નિરાશાના વાતાવરણથી બહાર આવી શકો. સમજી-વિચારીને નિર્ણય લેવાથી લાભ થાય. પોતાની વસ્તુઓને સંભાળીને રાખો. પારિવારિક જીવન સુખદ રહે. મિત્રોના સહયોગથી અધૂરાં કામ પૂરાં થાય. નવી યોજનાઓ સફળ થાય. ધૈર્ય, સંયમ રાખી કામ કરો. વેપારમાં લાભદાયી સૌદા થવાના યોગ છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.
કર્ક(ડ. હ.)
-ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થાય. નવા પરિચય ફાયદેમંદ રહેશે. સંતાન સાથે ખટ-પટ થઈ શકે છે. કારોબારમાં લાભદાયી પરિવર્તન આવવાની સંભાવના છે. ધાર્મિક યાત્રાના યોગ છે. વ્યાવસાયિક દ્રષ્ટિએ લાભદાયી અને અનુકૂળ સંયોગ પ્રાપ્ત થાય. જૂના રોકાયેલ કામ પૂરાં થાય. ગૃહસ્થ જીવન શાંતિમય રહેશે. જોખમ-જવાબદારીના કામથી દૂર રહેશો.
સિંહ (મ. ટ.)
-કચેરીના કામમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે. અતિ ઉત્સાહથી કામ કરવાથી નુકસાન થઈ શકે છે. ઘરમાં કોઈની સાથે વિવાદ થઈ શકે. વેપારમાં નિર્ણય સમજી-વિચારીને કરવો. આવકમાં કમી આવે. દૈનિક કાર્યશૈલી પ્રભાવિત થાય. મિત્રો સાથે સહયોગમાં ખોટ આવે. વૈચારિક મતભેદ બનશે. દુશ્મનોનો પક્ષ પ્રબળ છે. વેપાર-વ્યવસાય સામાન્ય રહેશે.
કન્યા (પ. ઠ. ણ.)
-મોકાનો ફાયદો ઊઠાવજો. મધુર સંબંધો બને, જે લાભદાયી રહેશે. જરૂરિયાતથી વધુ સંગ્રહ ન કરવો. વેપારમાં નવી યોજનાઓ ક્રિયાન્વયન થાય. પારિવારિક સમસ્યા હલ થાય. કામમાં રસ જાગે. નકારાક્મત વિચારમાં ખોટ આવે. મિત્રો સાથે સ્નેહ મળે. ખાન-પાનમાં સાવધાની રાખવી.
તુલા (ર. ત.)
-તમારી સલાહનો સ્વીકાર કરવામાં આવશે. સંતાન પક્ષેથી શુભ સમાચાર મળે. આર્થિક રોકાણ લાભદાયી રહેશે. પોતાની જૂની આદતો ઉપર નિયંત્રણ રાખવું પડશે. વરિષ્ઠજનો સાથે સંપર્ક થાય. રાજકીય અને સામાજિક કાર્યોમાં રસ જાગે. અધૂરા કામ પૂરાં થાય. વ્યય ભાર સામાન્ય થાય. નોકરી ઉપર વધુ ભરોસો ન કરવો. યાત્રા સફળ થાય.
વૃશ્વિક (ન. ય.)
-કામકાજમાં આશાનુકૂળ અવસર મળે. સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવું. વિરોધી પોતાના મંતવ્યમાં સફળ નથી થાય. આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે. પારિવારિક સમસ્યાઓથી બહાર આવી શકો. કાર્યમાં આશાજનક સફળતા મળે. રાજ્યપક્ષથી લાભ તથા પ્રતિષ્ઠામાં વધારો થાય. લાપરવાહી નુકસાનકારક થઈ શકે.