Advertisement
Home >> Yoga >> Ayurved >> Hing Is Best Solution Of Your Sickness

હીંગના પૂરાં 14 ઉપયોગો, તમારી તબીયતને રાખે તંદુરસ્ત

1 of 7 Photos

હીંગનો ઉપયોગ તો દરેકના ઘરમાં થતો જ હોય છે. તેનો એક ફાયદો એ છે કે તે સૂક્ષ્મજીવો જેવા જીવાણુઓ અને વિષાણુઓને વધતા અટકાવે છે. જો હીંગનો ઉપયોગ દરરોજ જમવાનું બનાવવામાં કરવામાં આવે તો તે અસ્થમા અને બ્રોન્કાઈટિસ જેવા શ્ર્વાસની બીમારીઓ દૂર રાખે છે

હીંગ આપણા રસોઈના મસાલાની ખાસ વસ્તુ, તેની અલગ સુગંધ, અલગ લિજ્જત અને જે ભોજનમાં ભળે તેમાં કરી દે કંઈ અજબના સ્વાદની સોડમ, તેને મોટેભાગે વાયુનાશક માનવામાં આવે છે, પરંતુ આ ઉપરાંત પણ ઘણાં રોગોમાં તે ઉપયોગી છે. બીજી ઘણી બીમારી માટે પણ હીંગ વધારે ફાયદાકારક છે, તે જાણીએ આગળ....


Your Opinion
 
 
Code:
4 + 8

 
Ad Link
Advertisement

 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment