Advertisement
Home >> Yoga >> Ayurved >> Have You Change Your Body Will Be You In Sickness

તમારા શરીરમાં થાય છે આવા ફેરફાર, થઈ શકે છે પીડાદાયક રોગ

1 of 4 Photos

વગર મહેનતે તમને થાક અનુભવાય, વગર કારણે વજન ઘટવા લાગે કે પછી કામ પર ધ્યાન ન આપી રહ્યા હોય, તો  આ લક્ષણોને હળવાશથી ન લો અને સતર્ક થઈ જાવો. ઘણીવાર થાઈરોઈડના લક્ષણોની જાણ થતી નથી. આ માટે તમારે એ સમજવું જોઈએ કે  ટેસ્ટ કરવાની જરૂરીયાત ક્યારે છે. થાઈ રોઈડ પતંગીયાના આકાર જેવી એક ગ્રંથી છે, જે ગળામાં હોય છે. તેનું કામ મેટોબેલ્જિયમને નિયંત્રિત કરનાર હાર્મોન્સ બનાવે છે. તેની સાથે સંકળાયેલી એક વાત એવી પણ છે કે થાઈરોઈડ મહિલાઓને વધારે સમસ્યા રૂપ બને છે. મોટી ઉમરની સ્ત્રીઓ મોટાભાગે ઓવરએક્ટિવ યા અંડરએક્ટિવ થાઈરોઈડના લક્ષણને મળે છે.

સામાન્ય થાઈરોઈડ ગળામાં રહેલા થાઈરોઈડ ગ્રંથીઓતી બનેલા ટી&ટી4 હોર્મોન ન માત્ર આપણા હૃદયને નિયંત્રિત કરે છે, પણ શરીરના તાપમાનના નિયંત્રિત કરવાની સાથે સાથે ભોજનને ઉર્જામાં બદલવાનું કામ પણ કરે છે. હાઈપોથેલેમસ અને કફ ગ્રંથી થાઈરોઈડ હાર્મોનના બ્લડ લેવલને સામાન્ય રાખવા માટે પોત-પોતાના હોર્મોન ઉત્સર્જન બંધ કરી દે છે.

આગળ જાણો તેના લક્ષણો, તપાસ અને તેના ઉપાયો.....


Your Opinion
 
 
Code:
10 + 4

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment