Religion Home Astrology
Dharm
Jeevan Jivi Jaano
Yoga
Avu kem
Pooja
Festivals of India
Rashifal
Welcome 2013
પૂજાપામાં આટલી વસ્તુઓ ચઢાવો, હનુમાનજી તરત થશે પ્રસન્ન
Dharm Desk, Ahmedabad | Apr 05, 2012, 14:40PM IST

ઈશ્વર અને ધર્મથી જોડાયેલ માણસ જ્યારે ભય અને સંકટમાં ફસાયેલા છે, તો ભગવાનને યાદ કરે છે. હિન્દુ ધર્મમાં આવા સમયે કોઈનું સ્મરણ કરવામાં આવે તો તે છે – શ્રી હનુમાનજી. હનુમાનની ઉપાસના સંકટમોચક, ભય, વિઘ્નો અને ગ્રહ દોષને દૂર કરનાર થાય છે.
ધાર્મિક દ્રષ્ટિથી રૂદ્ર કે શિવની જેમ હનુમાન પણ ઝડપથી પ્રસન્ન થનારા દેવ છે. આ માટે તેની ઉપાસના માં પણ સામાન્ય પૂજા સામગ્રીઓને ચઢાવવાથી શુભ ફળ તો મળે જ છે પણ ખાસ અવસરે ખાસ વસ્તુ ચઢાવવાથી તેનું ફળ બમણું થઈ જાય છે.
આ માટે અહીં જણાવવામાં આવી રહી છે હનુમાન ઉપાસનામાં ધરવાની ખાસ સામગ્રીઓ જેથી મળે છે બમણું શુભ ફળ.
પવિત્ર જળ (યથા સંભવ તીર્થનું જળ)
- પંચામૃત (ગાયનું દૂધ, દહીં, મધ, શાકર, ઘી)
- લાલ ચંદન , ચોખા, લાલ ફૂલ કે હાર, નારિયેળ
- લાલ વસ્ત્ર
- પચરંગી કપડું કે મળી
- પંચ મેવા
- સોપારી, એલચી અને લવીંગ
- ડાંડલીવાળા પાન
- મોસમી પાંચ ફળ
- સિંદૂર, શુદ્ધ ઘી અને રૂ ચોલા માટે
- કેસર
- દિપક યથા શક્તિ તેલ કે ઘીનો
- કર્પૂર
- નેવૈદ્ય (ગોળથી બનેલા લાડુ કે લાપસી)
- કામળો કે કુશનું આસન
- શ્રી હનુમાનની આ ઉપાસના પૂજાનનું સ્થાન પૂર્વ દિશા તરફ રાખો.
Ad Link
Advertisement
Advertisement
Advertisement
Top News
Advertisement







