Divya Bhaskar
Jyotish
Home » Pooja » Karmkand » Gupta Navratri What Is Benefit This Nine Day

ગુપ્ત નવરાત્રિ કાલથી, ગુપ્ત શક્તિઓ મેળવવા માટેની અદ્દભુત તક

Dharm Desk, Ahmedabad | Feb 10, 2013, 18:02PM IST
1 of 11

હિન્દુધર્મ અનુસાર એક વર્ષમાં ચાર નવરાત્રિ હોય છે, પણ સામાન્ય રીતે આપણે બે નવરાત્રિને જાણીએ છીએ એક અષાઠ માસની અને એક ચૈત્ર માસની, પણ માઘ કહેતા મહા માસમાં પણ નવરાત્રી આવે છે જેને ગુપ્તનવરાત્રી કહે છે, જે 11 ફેબ્રુઆરીથી શરૂ થાય છે. આ નવરાત્રિનું સમાપન 19 ફેબ્રુઆરી, મંગળવારના થશે.

આગળ જાણો કયા દિવસ કઈ દેવીની પૂજા કરવાથી કેવા લાભ પ્રાપ્ત થાય છે તેની વિશેષ વાતો જાણીએ આગળ...

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
2 + 8

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment