Advertisement
Home >> Jeevan Jivi Jaano >> Shastro Ni Shikh >> Anya >> Get Success By Rich Man Live Happy By River

માલામાલ લોકો સાથે રહેવામાં, હોય છે આવા ફાયદા!

Dharm Desk, Ahmedabad | May 08, 2012, 15:13PM IST
 
 

આપણે કેવા સ્થળને આપણું ઘર બનાવવું જોઈએ આ સંબંધમાં આચાર્ય ચાણક્યએ 5 વાતો બતાવી છે. જે પણ સ્થાન પર આ વાત પ્રાપ્ત થતી હોય, ત્યાં રહેવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને ત્યાં રહેનાર વ્યક્તિ હંમેશા સુખી રહે છે.

આચાર્ય ચાણક્ય કહે છે –

धनिक: श्रोत्रियो राजा नदी वैद्यस्तु पंचम:।

पंच यत्र न विद्यन्ते तत्र दिवसं वसेत्।।


આ સંસ્કૃત શ્લોકનો અર્થ છે કે જે સ્થાન પર કોઈ ધનવાન હોય ત્યાં વ્યવસાયમાં વધારો થાય છે. ધની વ્યક્તિની આસપાસ રહેવાતી લોકોને પણ રોજગાર પ્રાપ્ત થાય થવાની સંભાવના રહે છે.

જે સ્થળ પર કોઈ જ્ઞાની, વેદ જાણનાર વ્યક્તિ હોય ત્યાં રહેવાથી ધર્મ લાભ થાય છે. આપણું ધ્યાન પાપ તરફ વધતું નથી જ્યાં રાજા કે શાસકીય વ્યવસ્થાપક રહેતા હોય ત્યાં રહેવાતી શાસન યોજનાઓનો લાભ થાય છે.

જે સ્થાન પર નદી વહેતી હોય, જ્યાં પાની પ્રચૂર માત્રામાં હોય, ત્યાં રહેવાથી આપણને બધી પ્રાકૃતિક વસ્તુઓ અને લાભ પ્રાપ્ત થાય છે. અંતમાં પાંચમી વાત છે વૈદ્યનું હોવું. જે સ્થાન પર વૈદ્ય હોય ત્યાં રહેવાથી આપણને બીમારીથી તરત મુક્તિ મળી શકે છે. આથી ચાણક્ય દ્વારા બતાવેલ પાંચ બાબતો હોય ત્યાં રહેવાથી લાભ થાય છે.






 
 
 

Your Opinion
 
 
Code:
10 + 3

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment